રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસન લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર અને એક ચમચી ચોખાનો લોટ ઉમેરો
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરવું અને લોટ તૈયાર કરવો
- 3
હવે તૈયાર કરેલ મિશ્રણમાંથી થોડો લોટ લઇ સંચામાં ભરવું
- 4
હવે તેલ ગરમ કરી તેમાં સેવ પાડવી
- 5
બંને બાજુ કડક થાય ત્યાં સુધી તળવી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15743690
ટિપ્પણીઓ