મગની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા મગની દાળને ધોઈને સાફ કરી લેવી અને ત્યાર પછી તેને પાંચ છ કલાક સુધી પલાળી રાખવી ત્યારબાદ તેને મિક્સર જારમાં અધકચરી ક્રશ કરી લેવી
- 2
ત્યાર બાદ એક પેનમાં ઘી ગરમ મૂકો ઘી ગરમ થઇ ગયા બાદ તેમાં દાળ એડ કરી દેવી પછી તેને સતત ધીમા ગેસ પર હલાવતા રહેવું જ્યાં સુધી ઘી બળી ન જાય ત્યાં સુધી પછી તેને એકદમ ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું
- 3
ત્યારબાદ તેમાં દૂધ એડ કરો અને સતત હલાવતા રહેવું અને તેનું ધ્યાન રાખવું કે નીચે બેસી ન જાય અને જ્યારે બધું દૂધ બળી જાય પછી તેમાં જરૂર મુજબ ખાંડ એડ કરો ખાંડ એડ કર્યા બાદ તેમાંથી થોડું ઘી છુટું પડશે
- 4
આ રીતે આપણો શીરો તૈયાર થઈ જશે ત્યારબાદ તેમાં મનપસંદ ડ્રાયફ્રુટ એડ કરીને સર્વિંગ બાઉલમાં કાઢીને ગરમાગરમ સર્વ કરો તો આ રીતે આપણો મગની દાળનો શીરો તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
- સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati)
- સ્ટફડ હરાભરા કબાબ (stuffed Hara bhara kabab recipe in Gujarati)
- રાબ (Raab Recipe In Gujarati)
- ટોમેટો ગાર્લિક ચટણી સેન્ડવીચ ઢોકળા (Tomato Garlic Chutney Sandwich Dhokla Recipe In Gujarati)
- વેજ તુફાની પંજાબી સબ્જી (Veg Toofani Punjabi Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15731432




ટિપ્પણીઓ (3)