ખીચુ (Khichu recipe in Gujarati)

Ekta Pinkesh Patel @ekta5190
#TC
ખીચુ એ એક નાસ્તા ની આઈટમ છે. જે સાંજ ના ટાઈમે ખાવાની મજા આવે છે.
ખીચુ (Khichu recipe in Gujarati)
#TC
ખીચુ એ એક નાસ્તા ની આઈટમ છે. જે સાંજ ના ટાઈમે ખાવાની મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાના લોટને ચાળણી વડે ચાળી લો. બધી સામગ્રી તૈયાર કરો.
- 2
પાણીને એલ્યુમિનિયમની તપેલીમાં ઊકળવા મૂકો. પછી તેમાં મીઠું, જીરુ અને લીલા મરચાં નાખો.
- 3
પાણીને બરાબર ઉકળવા દો. ઉકળી જાય પછી તેમાં સોડા નાખીને ગેસ બંધ કરીને નીચે ઉતારો. અને તેમાં થોડો થોડો લોટ ઉમેરતા જાવ અને વેલણ વડે હલાવતા જાઓ.
- 4
બરાબર મિક્સ થઈ ગયા પછી તેને ધીમા તાપે ગેસ પર મૂકો. અને 15 મિનિટ સુધી ચડવા દો.
- 5
પછી ગેસ બંધ કરીને નીચે ઉતારી લો. એની ઉપર તેલ નાંખીને ગરમ ગરમ સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15733673













ટિપ્પણીઓ (2)