વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)

hetal shah @cook_26077458
વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી ને ગરમ કરી તેમાં બધા શાક ને અડધા બાફી લો ત્યાર બાદ એક કડાઈ માં તેલ લો અને તેમાં સુકા લાલ મરચા,જીરૂ,તમાલપત્ર,લવિંગ,તજ,ઈલાયચી(દાણા કાઢી ને) નાખી સાંતળો હવે તેમાં આદું ની પેસ્ટ,લસણ નાખી સાંતળી લો
- 2
હવે તેમાં જીની સમારેલી ડુંગળી નાખી સાંતળો પછી લીલું મરચું,હળદર,લાલ મરચું,ધાણાજીરૂ,ગરમ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી લો હવે ટોમેટો,કાજુ બદામ ની પેસ્ટ બનાવી લો
- 3
હવે ટોમેટો ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો તેલ છૂટે ત્યાં સુધી થવા દો ત્યાર બાદ બધા શાક નાખી મિક્સ કરો
- 4
હવે તેમાં કોપરા નું છીણ,કસુરી મેથી,ચીઝ અને દહીં નાખી મિક્સ કરો
- 5
તો ચાલો આપડું ટેસ્ટી ટેસ્ટી વેજ તુફાની તૈયાર છે હવે સરવિંગ બાઉલ માં કાઢી ઉપર થી ચીઝ નાખી સર્વ કરો
- 6
Keywords
Similar Recipes
More Recipes
- મગ ની દાળ નો શીરો (Moong Dal Shira Recipe In Gujarati)
- મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
- ચોકલેટ સેન્ડવીચ વીથ સ્પાઇસ (Chocolate Sandwich Spice Recipe In Gujarati)
- ચોખાનો લોટ અને સોજી ના પેંડા (Chokha Sooji Peda Recipe In Gujarati)
- મૂળા નું ખારીયુ (Mooli Khariyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15740551


















ટિપ્પણીઓ (3)