ચૂરી મુરી (Churi Muri Recipe In Gujarati)

Krupali Dholakia @KrupaliD
આ વાનગી કણૉટક ની છે. ગુજરાત માં તેને ભેળ તરીકે ઓળખવામાં આવે છે.
ચૂરું મુરી
ચૂરી મુરી (Churi Muri Recipe In Gujarati)
આ વાનગી કણૉટક ની છે. ગુજરાત માં તેને ભેળ તરીકે ઓળખવામાં આવે છે.
ચૂરું મુરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આંબલી કોથમીર મરચા અને લસણ ની ચટણી તૈયાર કરી લ્યો. ડુંગળી ને બટાકા ને ઝીણા સમારી લેવા
- 2
મમરા વઘારવા
- 3
મમરા માં સેવ બટાકા ચણા શીંગ ચવાણું અને પૂરી ને અધકચરા તોડી અંદર મિક્ષ કરવી
- 4
હવે બાઉલ માં લઇ તેની ઉપર ચટણી, ડુંગળી અને સેવ નાખવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જાલ મુરી (Jal Muri Recipe In Gujarati)
આ વાનગી બંગાળ ની ફેમસ છે..જાલ નો અર્થ તીખો થાય છે..મુરી નો અર્થ મમરા થાય છે.. Gayatri joshi -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ અલગ અલગ રીતે બનાવી શકાય છે,જેમ કે મમરા ની ભેળ, મકાઇ ની ભેળ, શીંગદાણા ની ભેળ, જ્યારે ગરમી માં ભુખ ઓછી લાગે ત્યારે સારૂ ઓપ્શન છે, અહીં મમરા ની ભેળ ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
ભેળ (Bhel Recipe In Gujarati)
#MBR4#week4 ચટાકેદાર ભેળ બધા ની ફેવરિટ અને ભેળ ઘરે બનાવીએ તો સ્વાદિષ્ટ તો બને જ છે વડી સરળતા થી બની જાય છે.અને સ્વાસ્થ્ય માટે પણ સારી છે Varsha Dave -
ઝાલ મુરી (JaalMuri Recipe In Gujarati)
#ઈસ્ટ#સાતમ#CookpadIndiaઝાલ મુરી એ કલકત્તાની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.ઝાલ મુરી એ એક પ્રકારની ભેળ જ છે.ઝાલ એટલે તીખાં મસાલા અને મુરી એટલે મમરા.તીખાં મસાલા અને મમરા મા અમુક સામગ્રી ઉમેરીને ઝાલ મુરી બનાવી શકાય છે.ઝાલ મુરી એ 'નો ગેસ'વાનગી છે.અને આજે સાતમને લીધે ઠંડુ કર્યું હોવાથી મેં આજે ઝાલ મુરી બનાવી. Komal Khatwani -
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF નાનપણ નું પ્રિય જયારે બહાર જઈ એ ત્યારે ભેળ તો અચૂક ખાવા ની એમા પણ રાજકોટ ની ચંદુભાઈ ની ભેળ ને સાધના ભેળ જે આજે પણ પ્રખ્યાત છે. HEMA OZA -
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
ભેળ (Bhel Recipe In Gujarati)
ઉનાળામાં શાકભાજી આવતા નથી તો ભેળ ઝટપટ બની જાય છે અને સ્વાદમાં પણ બેસ્ટ છે.👍 @Darshcook_29046696Darshna Pandya -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
દહીં પૂરી (Dahi Puri Recipe in Gujarati)
દહીં પૂરી બજારમાં કરતા ઘરે બનાવી એ તો ખાવા ની ખુબ જ મજા આવે છે.. કેમકે આપણને ગમતી વસ્તુઓ નાખી ને બનાવી શકાય.. Sunita Vaghela -
-
-
-
ભેળ રોટી (Bhel Roti Recipe In Gujarati)
#GA4#week22આ એક કચ્છ ની ફેમસ વેરાયટી છે.કચ્છી દાબેલી ની જેમ જ પ્રખ્યાત છે.કચ્છ માં એને અમીરી રોટી કેવા માં આવે છે.ઘની જગ્યાએ એને ભેળ વાડી રોટી પણ કેવા માં આવે છે. chandani morbiya -
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
#Cookpad#જૈન ભેળગુજરાતી લોકોને ફેવરેટ ખાવાની વસ્તુ એટલે કે ટેસ્ટિં ચાટ ભેળ છે. આજે મેં જૈન ભેળ બનાવી છે. હંમેશા કહેવાય છે કે કાંદા અને બટાકા વગરની ભેળ એનો કંઇક ટેસ્ટ હોતો નથી . પરંતુ જૈન ભેેલ ટેસ્ટી બની શકે છે. Jyoti Shah -
ચપપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવે અને ઝડપ થી થાય તેવી રેસીપી છે આ ચટપટી ભેળ . Jigisha Patel -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે.ભેળ અલગ અલગ પ્રકારની બનતી હોય છે તે જ રીતે અલગ અલગ જગ્યાએથી તેના નામ પણ અલગ છે.જેમકે બેંગ્લોર મા ચુરુમુરી ,કોલકતા મા ઝાલ મુરી. અહીં આપણે રેગ્યુલર ગુજરાતી ભેળ બનાવીશું. Chhatbarshweta -
જૈન ભેળ (Jain Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhel.હંમેશા ભેળ તો વખણાય છે એ મુંબઈની. અને તેમાં પણ ચોપાટીની ભેળ. બોમ્બે માં જે આવે તે ચોપાટીની ભેલને ન ખાય ત્યાં સુધી બોમ્બે ફર્યા કહેવાય નહીં. તો આજે જે વખણાય છે તે બોમ્બેની ભેળ મેં બનાવી છે . Jyoti Shah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
-
-
-
જાલ મુરી/મસાલા મુરી (Jhal Muri Recipe In Gujarati)
#HRC#SFC#cookpadindia#cookpadgujaratiકલકત્તા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જાલ મુરી.જેને મસાલા મુરી પણ કહે છે.જેમાં મમરા માં સ્પેશિયલ મસાલો મુરી મસાલો નાખી તેમાં સરસિયા નું તેલ ઉમેરી બનાવાય છે.આ માં કોઈ પણ ચટણી નો ઉપયોગ કરવામાં આવતો નથી બધા વેજિટેબલ ઉનેરી એકદમ તીખું બનાવાય છે. सोनल जयेश सुथार -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#childhood કુકપેડ એ સરસ વિષય આપ્યો છે. એ દિવસો તો પાછા નહીં આવે પણ ત્યારે કરેલી જીદ ને આજ ખાવું છે જે આજ અહીં બનાવવા નો મોકો મળ્યો. અત્યાર ના જે મળે બાળકો ને તે અધધધધ છે. અમારે તો મમરા વધારે એટલે એમ થાય કે હાશ આજ સાંજે ભેળ હશે. એટલી ખુશી થતી HEMA OZA -
-
ભેળ(bhel in gujarati)
#GA4#Week26સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે Dipal Parmar -
ઝાલ મુરી
વેસ્ટ બેંગોલ ની વાનગી "ઝાલ મુરી" ગુજરાતી ની ભેળ કરતા અલગ હોય છે જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#goldenapron2#post6 Urvashi Mehta -
ચટપટી ભેળ
#GA4#Week26 ફ્રેન્ડ્સ કાંઇક ચટપટુ ખાવાનું મન થાય એટલે ભેળ યાદ આવે સાચી વાત છે ને તો ચાલો માણીએ ભેળ ની મજા Hemali Rindani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15740598
ટિપ્પણીઓ (4)