રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)

Suchita Kamdar @suchita_1981
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને શેકી લો અને ડીશ માં કાઢી લો. બીજી બાજુ એક વાસણ માં પાણી અને દૂધ ગરમ કરો તેમાં ખાંડ એડ કરી ને ઓગાળી લો.ઉભરો આવે એટલે ગેસ બંધ કરી ને દૂધ ઠંડુ થવા દો
- 2
હવે એક પેન માં ઘી નાખી રવો શેકી લો. રવો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ને દૂધ પાણી એડ કરી ફટાફટ હલાવી લો. અને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી ઘી રવા માંથી છૂટું પડી નાં જાય. જરૂર લાગે તો ઘી એડ કરી શકાય.
- 3
ત્યાર બાદ ઉપર થી શિરા માં ઇલાયચી પાઉડર નાખી અને ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી દો. તો તૈયાર છે રવા નો શીરો ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15741003






ટિપ્પણીઓ (5)