રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)

Suchita Kamdar @suchita_1981
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને શેકી લો અને ડીશ માં કાઢી લો. બીજી બાજુ એક વાસણ માં પાણી અને દૂધ ગરમ કરો તેમાં ખાંડ એડ કરી ને ઓગાળી લો.ઉભરો આવે એટલે ગેસ બંધ કરી ને દૂધ ઠંડુ થવા દો
- 2
હવે એક પેન માં ઘી નાખી રવો શેકી લો. રવો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ને દૂધ પાણી એડ કરી ફટાફટ હલાવી લો. અને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી ઘી રવા માંથી છૂટું પડી નાં જાય. જરૂર લાગે તો ઘી એડ કરી શકાય.
- 3
ત્યાર બાદ ઉપર થી શિરા માં ઇલાયચી પાઉડર નાખી અને ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી દો. તો તૈયાર છે રવા નો શીરો ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા ને જેટલી મીઠાઈ ધરીએ તે ઓછી છે. અહીં મેં ગણપતિ બાપા ને પ્રસાદ માં રવાનો શીરો ધયૉ છે. Chhatbarshweta -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratiરવા નો શીરો એટલે માં ના પ્રેમ ની મીઠાશ. આ ટ્રેડિશનલ મીઠાઈ છે.નાના હોય કે મોટા દરેક વ્યક્તિ ને આ શીરો ભાવતો જ હોય.આજે જ્યારે મીઠાઈ ના બહુ જ બધા ઓપ્શન છે જ્યારે પેલા અમે નાના હતા ત્યારે ઘર માં જ બધી ટ્રેડિશનલ મીઠાઈ બનતી. મમ્મી નાના મોટા વાર તહેવાર હોય તો રવાનો શીરો,સુખડી,લાપસી, લાડવા ,મોહનથાળ,મીઠી બુંદી ના લાડુ વગેરે બનાવતા. સ્પેશિયલ જ્યારે પૂનમ હોય ત્યારે ભગવાન સત્યનાાયણન દેવ ને આ શીરો ધરાવામાં આવતો.શુદ્ધ દેશી ઘી માં બનતો આ શીરો મને તો બહુ જ ભાવતો માટે આજે હું આ મારા મમ્મી ની રીત થી બનાવી રહી છું. મે અહી શીરો બનાવી તેને કેક નો સેપ આપ્યો છે મારો દીકરો બહુ જ ખુશ થાય છે આ જોઈ ને. Bansi Chotaliya Chavda -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
સત્યનારાયણની કથા હોય કે પછી ઓચિંતાના મહેમાન આવે ત્યારે ઝટપટ બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવી sweet રવાનો શીરો.#RC2 Rajni Sanghavi -
-
-
રવા નો શીરો
#માઇઇબુક#પોસ્ટ -૨૨રવો ફટાફટ બની જાઈ છે.સત્યનારાયણ ની કથા મા આ જ શીરો ધરવામાં આવે છે. Bhakti Adhiya -
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#ChooseToCook રવા નો શીરો પ્રસાદ માં, શુભ પ્રસંગ કે કોઈ ઉત્સવ વખતે બનાવવામાં આવે છે. સરળતાથી બનાવી શકાય તેવી ભારત ની પરંપરાગત મીઠાઈ. દરેક સ્થળે અલગ અલગ નામ થી ઓળખાય છે. મારી ગ્રાન્ડડોટર ની પસંદ ની આ ડીશ આમ તો વારંવાર હું બનાવું છું. પણ ગણેશોત્સવ અને નવરાત્રી દરમિયાન ખાસ બને છે. Dipika Bhalla -
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2Whiteરવાનો શીરો એની ટાઈમ ફટાફટ બની જાય છે અને થોડી કાળજીથી બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ડ્રાયફ્રૂટ નાખવાથી એકદમ રિચ થઈ જાય છે Kalpana Mavani -
-
-
-
-
સત્યનારાયણ રવા નો શીરો (Satyanarayan Rava Sheera Recipe In Gujarati)
#cookpedindia#cookpedgujarati Hinal Dattani -
-
-
-
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2 White colour#Sun weekendરવા નો શીરો સત્યનારાયણ ભગવાનની કથા માં પ્રસાદ માટે બનાવામાં આવે છે. આ શીરો નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે અને સત્યનારાયણ ભગવાનને ધરાવ્યા બાદ આ પ્રસાદી ના શીરા નો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે. Hetal Siddhpura -
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#FD આજે મેં કૂક પેડ ગ્રુપ ની બેસ્ટ ફ્રેન્ડ ની રેસીપી ફ્રેન્ડશીપ ડે માટે બનાવી, મારી ફ્રેન્ડ ખુશ થઇ ગઇ. 🙂 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15741003
ટિપ્પણીઓ (5)