બાજરાના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચાળી લો.
- 2
હવે તેમાં મીઠું મિક્સ કરીલો.તાવડી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો.
- 3
હવે લોટ મા પાણી ઉમેરી લોટ બાધી લો.હવે હાથથી લોટ ને મસળી લો.
- 4
હવે પાટલી પર થોડો કોરો લોટ છાટી લોટ નુ ગોરણુ લઈ રોટલો થેપી તાવડીમાં નાખો.
- 5
બંને સાઈડ બરાબર શેકી નીચે ઉતારી ઘી લગાવી લો.ગરમ અથવા ઠંડો પણ સરસ લાગે છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15742045







ટિપ્પણીઓ (2)