કોબીજ અને તુવેર દાણા નુ શાક (Kobij Tuver Dana Shak Recipe In Gujarati)

Arti Desai @artidesai
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પૅન લઈ તેમા તેલ એડ કરવુ, તૅલ ગરમ થઇ જાય એટલે તેમા રાઈ નો વઘાર કરો, પછી હળદર અને ઝીણી સમારેલી કોબીજ એડ કરી બરાબર સાતળી લેવુ
- 2
બરાબર મિક્સ થઈ જાય એટલે તૅનૅ ૫ મિનિટ સુધી ચળવા દો, ત્યાર બાદ તેમા આદુ મરચાં ની પેસ્ટ અને પૅપરીકા એડ કરી ફરી થી મિક્સ કરી લૉ, અને ૨ થી ૩ મિનિટ સુધી ચળવા દૉ
- 3
ત્યાર બાદ તેમા બાફેલા તુવેર ના દાણા અને મીઠું એડ કરી ફરી થી મિક્સ કરી લૉ,અને ૫ મિનિટ સુધી ચળવા દો,
- 4
કોબીજ અને તુવેર દાણા નુ શાક થઈ જાય એટલે તૅનૅ એક બાઉલ માં કાઢી કોથમીર અને પૅપરીકા થી સજાવી દો, તો સવ કરવા અને તૈયાર છે કોબીજ અને તુવેર દાણા નુ શાક
Top Search in
Similar Recipes
-
કોબીજ અને તુવેર દાણા નું શાક (Kobij Tuver Dana Shak Recipe In Gujarati)
#CB7#week7#છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
-
કોબીજ બટાકા તુવેર દાણા નું શાક (Kobij Bataka Tuver Dana Shak Recipe In Gujarati)
મારે ઘરે બનતી રેગુલર સબ્જી છે.કોબીજ,બટાકા ફ્રેશ લીધા છે અને ફ્રોજન તુવેર દાણા છે. Saroj Shah -
-
મેથી તુવેર દાણા રીંગણનું શાક (Methi Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
આ શાક મને નાનપણથી જ બવ ભાવે છે અને જો આ શાક મારા મમ્મીએ બનાવ્યું હોય તો તો એનો સ્વાદ જ કંઇક અલગ હોઈ છે. આજે મેં આ શાક બનાવવા માટે ટ્રાય કર્યો છે તો આશા છે કે તમને પણ ભાવશે. Vaishakhi Vyas -
-
-
કોબીજ પરાઠા (Kobij Paratha Recipe In Gujarati)
આ પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે સહેલાઇથી મળી રહે એવું શાક છે તો આરામથી બની શકે છે ગમે ત્યારે ગમે તે સિઝનમાં Deepika Yash Antani -
તુવેર દાણા ખીચડી (Tuver Dana Khichdi Recipe in Gujarati)
વધેલી ખીચડી નો ગરમાગરમ નાસ્તો Bhoomi Talati Nayak -
-
લીલી તુવેર રીંગણ અને મેથી નું શાક (Lili Tuver Ringan Methi Shak Recipe In Gujarati)
#CWM1#Hathimasala Amita Parmar -
તુવેર દાણા ના ઢેખરાં (Tuver Dana Dhekhra Recipe In Gujarati)
#flamequeens #તકનીકઆ દક્ષિણ ગુજરાત ની જાણીતી ડીશ છે. તેનો ઉપયોગ નાસ્તા અને ફરસાણ માટે થાય છે. Bhavna Desai -
ગલકા તુવેર દાણા નું શાક (Galka Tuver Dana Shak Recipe In Gujarati)
#RC4ગલકા તુવેર દાણા નું રસાવાળુ શાક ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
દૂધી-લીલી તુવેર નું શાક (Dudhi Lili Tuver Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujaratiદુધી અને લીલી તુવેર નું શાક ખીચડી સાથે કે રોટલા સાથે મેચ થાય છે. આ શાકમાં ગળી ચટણી નાખવાથી અને ટામેટા નાખવાથી ખટમીઠો સ્વાદ તથા ઘટ્ટ રસો બને છે. Neeru Thakkar -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#cookpadindia#CookpadgujaratiWeek 7કોબીજનું શાક Ketki Dave -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15742010
ટિપ્પણીઓ (2)