આખી ડુંગળી નુ શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ ડુંગળી ને છાલ ઉતારી અને કાપા પાડી લો
- 2
પછી એક કડાઈમાં તેલ ગરમ કરો
- 3
પછી વઘાર માટે રાઈ જીરું અને મેથી નાખો
- 4
રાઈ જીરું અને મેથી થઇ જાય પછી તેમા ટામેટાં આદુ મરચાં ની ગ્રેવી નાખો
- 5
પછી ગ્રેવી ઉકળે એટલે તેમાં આખી ડુંગળી નાખી ચડવા દો
- 6
ડુંગળી ચડી જાય એટલે તેમાં બધા મસાલા નાખો
- 7
પછી બધું મિક્સ થઈ જાય એટલે તેમાં 2 ચમચી દહીં અને કસુરી મેથી નાખો
- 8
પછી સર્વીગ પ્લેટ મા લઇ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15757143




ટિપ્પણીઓ