આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)

#CB7
#Week7
#Cookpadindia
#Cookpadgujrati
આજે મે આખી ડુંગળી નું શાક બનાવ્યું ખુબજ ટેસ્ટી બને છે તો તમે પણ ટ્રાય કરો
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7
#Week7
#Cookpadindia
#Cookpadgujrati
આજે મે આખી ડુંગળી નું શાક બનાવ્યું ખુબજ ટેસ્ટી બને છે તો તમે પણ ટ્રાય કરો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ને છોલી ને ચાર કાપા કરો
- 2
હવે એક કડાઈમાં માં તેલ ગરમ કરવું અને ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં ત્યાં સુધી થવા દો પછી ટોમેટો અને કાજુ ની પેસ્ટ બનાવી લો
- 3
હવે મિક્સર ના બાઉલ માં શીંગદાણા,તલ,બેસન સેવ,લીલા મરચા,આદુ,લસણ,લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, જીરું પાઉડર, આમચૂર પાઉડર, લવિંગ, તજ, મરી, મીઠું ઉમેરી પીસી લો હવે આ મસાલા ને તેલ માં શેકી લો
- 4
હવે ટામેટાં અને કાજુ ની પેસ્ટ ઉમેરો અને 2 મિનિટ શેકો હવે તેલ માં શેકેલી ડુંગળી ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો
- 5
હવે સર્વિગ બાઉલ માં કાઢી ઉપર થી લીલા ધાણા નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ