આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ને સાફ કરી ધોઈ ને તળી લો.હવે શીંગદાણા,તલ, મરી,લવિંગ અને તજ ને મિક્સર માં પીસી લો.
- 2
હવે પેન મા તેલ લઈ એમાં પિસેલો મસાલો ઉમેરી એમાં લસણ,અને આદું મરચાં ની પેસ્ટ ઉમેરી સાંતળો.હવે એમાં ટામેટા ની પ્યુરી ઉમેરી સારી રીતે મિક્સ કરો
- 3
હવે એમાં બધા સૂકા મસાલા નાખી તેલ છુંટે ત્યાં સુધી થવા દો,જરૂર મુજબ પાણી નાખી 5 મિનીટ પછી તળેલી ડુંગળી નાખી થવા દો.તૈયાર છે શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15768786










ટિપ્પણીઓ (2)