Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15769882

સૌ પ્રથમ બધુ શાક સુધારી લો પછી કુકર મા તેલ મુકી ને તેલ ગરમ થાય એટલે રાઈ જીરુ હીંગ હળદર નાખી ને બધા શાક નાખી દો
પછી તેમા બધા મસાલા નાંખી દેવા ને સરસ મિક્સ કરી લો પછી તેમા ૧/૨ ગ્લાસ થી આેછુ પાણી ઉમેરી લો પછી ૪ થી ૫ વીસલ વગાડી લો રોટલી કે ખીચડી સાથે સવॅ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ