બીટરૂટ ઉત્તપમ (Beetroot Uttapam Recipe In Gujarati)

Veena Gokani @veenagokani
બીટરૂટ ઉત્તપમ (Beetroot Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા રવાને દહીં નાખી ૧૫ મિનિટ પલાળવો
- 2
તેમાં ઝીણું ખમણેલું બીટ..બારીક સમારેલું કેપ્સીકમ,બારીક સમારેલ ગાજર.બારીક સમારેલ ડુંગળી બધું થોડું ટોપિંગ માટે રાખી બેટર માં જ નાખી દેવું અને એકદમ મિક્સ કરી દેવું ટેસ્ટ પ્રમાણે મીઠું નાંખવું શાકભાજી બેટરમાં જ ઉમેરવાથી ટેસ્ટ વધુ આવે છે. બેટર બહુ થીક પણ નહિ ને પાતળું પણ નહિ એવું રાખવું જરૂર પડે થોડું પાણી ઉમેરવું
- 3
ગેસપર તવો મૂકી એકદમ ગરમ કરવો.
થોડું બેટર પાથરવું તેના પર થોડું ટોપીંગ કરવુ
થોડીવાર પછી પળટાવવું.તેલ લગાવવું બંને બાજુ થઈ જાય. એટલે.. ઉતારી લેવુંગરમ ગરમ ઉત્તપમ..ગ્રીન ચટણી તથા ટોમેટો. સોસ.સાથે..સર્વ કરવા. - 4
શિયાળા ની ગુલાબી ઠંડી માં ગુલાબી ગુલાબી....
ઉત્તપમ..ખાવાની મજા જ કાંઈક ઓર છે
Keywords
Similar Recipes
More Recipes
- મગદાળ નું ખીચું (Moong Dal Khichu recipe in Gujarati)
- રાજગરા પનીર ના ફરાળી સ્ટફ પરાઠા (Rajgira Paneer Farali Stuffed Paratha Recipe In Gujarati)
- હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
- હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
- મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15804978



ટિપ્પણીઓ (6)