હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

Cookpad indiya ની 5 મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે zoom પર live session ગોઠવવામાં આવેલ ત્યારે masterchef Mirvaan Vinayakji સાથે જ હોટ ચોકલેટ બનાવેલ જે ખૂબ જ ટેસ્ટી બન્યું અને ખુબ મજા પણ આવેલ. થેન્ક્યુ કુકપેડ.

હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)

Cookpad indiya ની 5 મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે zoom પર live session ગોઠવવામાં આવેલ ત્યારે masterchef Mirvaan Vinayakji સાથે જ હોટ ચોકલેટ બનાવેલ જે ખૂબ જ ટેસ્ટી બન્યું અને ખુબ મજા પણ આવેલ. થેન્ક્યુ કુકપેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 3 કપદૂધ
  2. ૧ કપડાર્ક ચોકલેટ સમારેલી
  3. ૧ ચમચીકોકો પાઉડર
  4. ૧/૨ ચમચીકોફી
  5. તજ નો ટુકડો
  6. ૨ ટીપાં વેનિલા એસેન્સ
  7. ખાંડ જરૂર મુજબ
  8. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

મિનિટ
  1. 1

    એક પેનમાં દૂધ ગરમ કરવા મૂકો થોડું ગરમ થાય એટલે તેમાં ડાર્ક ચોકલેટ,કોકો પાઉડર,કોફી, તજ નો ટુકડો અને ખાંડ નાખી બરાબર મિક્સ હરી૩-૪ મિનીટ મિડીયમ ફ્લેમ પર હલાવતા રહો જેથી ચોકલેટ ચોટે ના તેમજ બળે નહીં.

  2. 2

    છેલ્લે એસેન્સ અને ચપટી મીઠું નાખી ગેસ બંધ કરી દેવો. અને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes