ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Krishna Mankad
Krishna Mankad @Krishna_003
Jamnagar- Gujrat.

#CB9
#WEEK9

ખજૂરપાક એ એવી શિયાળુ વાનગી છે જે સાવ સહેલી અને ઝડપથી બની જાય છે અને તબિયત માટે ગુણકારી છે, જે વસાણા કે વસાણા વગર બનાવી શકાય છે.

ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#CB9
#WEEK9

ખજૂરપાક એ એવી શિયાળુ વાનગી છે જે સાવ સહેલી અને ઝડપથી બની જાય છે અને તબિયત માટે ગુણકારી છે, જે વસાણા કે વસાણા વગર બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૨ મિનીટ
૦૪-૦૫
  1. ૫૦૦ ગ્રામ દેશી પોચુ ખજૂર
  2. ૧૦૦ ગ્રામ કાજુ
  3. ૧૦૦ ગ્રામ બદામ
  4. ૧૦૦ ગ્રામ અખરોટ
  5. ૫૦ ગ્રામ સૂકામેવાની કતરણ
  6. ૫૦ ગ્રામ ગુંદ
  7. ૫૦ ગ્રામ સૂંઠ પાઉડર
  8. ૨-૩ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૨ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કાજુ-બદામ-અખરોટ ને ઘી માં સાંતળી લેવા, ગુંદને ઘી માં તળી લેવો.

  2. 2

    ઉપરના બધાને મિક્સરમાં ફેરવી અધકચરા રાખવા. ખજૂરને પણ ઠળિયા કાઢી મિક્સરમાં ફેરવી લેવુ.

  3. 3

    હવે કડાઈમાં ૧-૨ ચમચી ઘી ગરમ કરી તેમાં ખજૂર સાંતળવું અને નરમ થાય પછી તેમાં વાટેલા ગુંદ, સૂકામેવાની ભૂકો અને સૂંઠ પાઉડર ભેળવી લેવા... ગેસ બંધ કરી સહેજ ઠંડુ પડે ગોળા વાળવા... ખજૂરપાક તૈયાર (થાળીમાં પાથરી ઠંડુ પડે કટકા પણ કરી શકાય)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_003
પર
Jamnagar- Gujrat.
I like to eat good food and love to do good food ✨
વધુ વાંચો

Similar Recipes