ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Monali Dattani @Monali_dattani
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ની છાલ કાઢી, ખમણી વડે છીણી લો.
- 2
એક પૅનમાં ઘી ને ગરમ કરો. ત્યાર પછી તેમાં ગાજર નું છીણ નાખી 5 મિનિટ સુધી સાંતળવું અને પછી દૂધ નાખી 15 થી 20 મિનિટ સુધી હલાવવું.
- 3
ત્યાર પછી ખાંડ, કીસમીસ અને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી 5 થી 10 મિનિટ હલાવવું અને કાજુ-બદામની કતરણ નાખી દો.
- 4
તૈયાર છે ગાજરનો હલવો. ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15806450



ટિપ્પણીઓ