રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા દાણા, પાપડી, ચણા વિગેરે પાણીમાં મીઠું અને એક ચમચી ખાંડ ઉમેરી પાર બોઈલ કરી લો. રવૈયા રીંગણ માં સ્ટફિંગ ભરાય એ રીતે કાપા પાડો..મરચામાં પણ એક કાપો પાડી લો....એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ મુકો...પાર બોઈલ કરેલ રતાળુ ના ટુકડા, બટેટી તેમજ શક્કરિયા ના ટુકડા ગરમ તેલમાં તળી લો.
- 2
અજમો અને તલ સિવાયની સ્ટફિંગની સામગ્રી એક મિક્સર જાર માં ઉમેરી દરદરી ક્રશ કરી લો...તલ અજમો ઉમેરી કાપા પાડેલ રીંગણ માં તેમજ મોળા મરચામાં ભરી લો...બાકીનું સ્ટફિંગ સાઈડ પર રાખો...
- 3
હવે એક પ્રેશર કૂકરમાં વઘારનું તેલ મૂકી અજમો તતડાવો.. હીંગ, હળદર, આદુ મરચાની પેસ્ટ ઉમેરી પાર બોઈલ કરેલ બધા લીલા દાણા તેમજ પાપડી ઉમેરો...મીઠું અને ખાંડ ઉમેરો..એક ગ્લાસ પાણી ઉમેરી તળેલા રતાળું ના ટુકડા, બટેટી, શક્કરિયા બધું સ્ટફિંગ ના મસાલા માં રગદોળી (મિક્સ કરી) ઉપર(લેયર) થર કરતા જાવ..ભરેલા રવૈયા રીંગણ ગોઠવો...ભરેલા મરચા અને સૌથી ઉપર મેથીના મુઠીયા મુકો..વધેલો સ્ટફિંગનો મસાલો ભભરાવો..કુકર ઢાંકી એક થી બે વિસલ કરી ગેસ બંધ કરો..ઊંધિયું તૈયાર છે.
- 4
પ્રેશર રિલીઝ થાય એટલે કુકર ખોલી નાખો...ગ્રીન પેસ્ટ તૈયાર કરો..હવે તળેલું તેલ વધ્યું છે તેને ફરી ગરમ કરી તેમાં ગ્રીન પેસ્ટ અને 1/2 કપ જેટલું પાણી ઉમેરી ઊંધીયા ઉપર રેડી દો...હલકા હાથે મિક્સ કરી લો...પ્લેટમાં કાઢી ગરમાગરમ સુરતી ગ્રીન ઊંધિયું કોથમીર અને લીલા લસણ થી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#MS#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#સુરતી ઊંધિયું Krishna Dholakia -
-
-
-
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSRશિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏 Parul Patel -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#US#Uttarayan_Special#Cookpadgujarati ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. ઉંધિયુ ખાસ કરીને મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે જે તમે તમારા મિત્રો અને પરિવાર માટે ખાસ પ્રસંગો અને તહેવારો પર બનાવી શકો છો. જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. આ રેસીપી ઘણાં તબક્કામાં બનાવવામાં આવે છે, જે ખરેખર મોઢામાં પાણી લાવી દે તેવી રેસીપી છે. Daxa Parmar -
-
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
લીલું સુરતી ઊંધિયું (Green Surti Undhiyu Recipe In Gujarati)
#SQ#CookpadIndia#Cookpadgujaratiઊંધિયું એ એક મિશ્ર શાકની વાનગી છે, જે દક્ષિણ ગુજરાતમાં થી પ્રચલિત બની છે. આ એક શિયાળુ વાનગી છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ ઊંધુ પરથી પડ્યું છે. પારંપારિક રીતે ઊંધિયું (જેને માટલાનું ઊંધિયું અથવા માટીયાનું ઊંધિયું કહેવાય છે) માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી દેવતા સળગાવીને બનાવવામાં આવતું. આજે પણ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માટલાનું ઊંધિયું ખુબ જ લોકપ્રિય છે. સુરતી ઊંધુયું એક ઊંધિયાનો પ્રકાર છે.આ પણ એક મિશ્ર શાક છે, જેમાં લીલી તુવેર, ખમણેલું કોપરું નખાય છે. આને અધકચરા વાટેલાં શિંગદાણા, છીણેલ કોપરું અને કોથમીરથી સજાવાય છે. આ શાક મકરસંક્રાંતિ તથા શિયાળાની સિઝનમાં આવતા લગ્ન પ્રસંગે ખાસ બનાવવા માં આવે છે.આપણા કૂકપેડ ગ્રુપ માં સ્પાઈસી કિવન નામથી ઓળખાતા ઓથૅરની રેસીપી ફોલો કરી અને થોડા ચેન્જીસ કરી ને મે પણ સુરતી ગીન ઊંધિયું બનાવેલ છે. Vandana Darji -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી ઉંધીયું ગુજરાતી ટ્રેડિશનલ ઉંધીયું. સુરતી ઉંધીયા માં મુખ્ય એનો મસાલો છે. રીંગણા, બટાકા, પાપડી, વટાણા, તુવેર, કંદ, શક્કરિયા જેવા અનેક પ્રકારના શાક ના સંયોજન થી બનાવવામાં આવે છે.જેમ ઊંધિયા માં મસાલો મુખ્ય છે તેજ પ્રમાણે મુઠીયા નું પણ એટલુંજ મહત્વ છે. Dipika Bhalla -
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#week4#MSહેલ્ધી અને ટેસ્ટી રેસીપી ઠંડીના મોસમમાં પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#Week4#MS ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. જે ખાસ કરીને શિયાળામાં મોટા ભાગે બનાવવામાં આવતી એક ખાસ શાક છે, જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે . Payal Sachanandani (payal's kitchen) -
ઝટપટ ઊંધિયું (Instant Undhiyu Recipe In Gujarati)
#USઝટપટ ઉંધીયું ઉત્તરાયણ પર જલ્દી અગાસી ઉપર જવું હોય ને પતંગ નાં પેચ લડાવવા હોય તો આ ઊંધિયાની રેસિપી તમારે માટે જ છે..એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ ઉંધીયું ઝડપ થી બની જશે.. ચાલો આપણે બનાવીએ... 👍😋 Sudha Banjara Vasani -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
#trend4#cookpadindia#cookpadgujratiઊંધિયું નામ આજે આખી દુનિયા માં ગુજરાતી ઓ ની અોળખ બની ગયેલ છે. શિયાળા માં બધા જ શાકભાજી ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે ખાસ કરી ને એ પણ ઉતરાયણ પર્વ માં ઊંધિયા નું ખૂબ જ મહત્વ છે.સુરતી ઉંધીયું,કાઠિયાવાડી ઉંધીયું,માટલા ઉંધીયું, ગ્રીન ઉંધીયું આમ બહુ બધી જુદી જુદી જાત ના ઊંધિયા ઓ બને છે. Bansi Chotaliya Chavda
More Recipes
ટિપ્પણીઓ (11)