રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ પાપડી અને રીગણા ના લાબા કટકા કરી બન્ને ને પાણી માં રાખી દો.
- 2
કુકર મા તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં હિગ, લાલસુકા મરચા નાખી તતળી જાય એટલે તેમા પાપડી, રીગણા, હળદર અને મીઠું નાખીને સરખી રીતે હલાવી લો. થોડુ પાણી નાખી ને મિક્સ કરી કુકર નુ ઢાંકણુ ઢાંકી ને 4 સીટી વગાડી લો.
- 3
ત્યારબાદ કુકર ઠંડુ થાય એટલે ઢાકણુ ખોલી ને તેમા ધાણા જીરુ, કોથમીર નાખી મિક્સ કરી લો. તૈયાર છે પાપડી રીગણા નું શાક
Similar Recipes
-
-
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪વાલોળ પાપડી નું શાક બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે. શિયાળામાં રીંગણ પણ સરસ આવે તો આજે વાલોળ પાપડીનું રીંગણ-બટાકા-ટામેટા વાળુ લીલા લસણનાં વઘાર સાથે તીખું-મીઠું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
-
પાપડી ટામેટા રીંગણ નું શાક (Papdi Tomato Ringan Shak Recipe In Gujarati)
#WK4#Week 4#papdi Saroj Shah -
કાઠિયાવાડી પાપડી રીંગણ નુ શાક (Kathiyawadi Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
-
-
-
-
પાપડી બટાકા નું શાક (Papdi Bataka Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪પાપડી ઘણી જાતની આવે, વાલોળ પાપડી, સૂરતી પાપડી અને લીલી પાપડી. આજે મેં લીલી પાપડી નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
પાપડી ના દાણા અને મેેેેથી ની ભાજી નું શાક (Papdi Dana Methi Bhaji Shak Recipe In Gujarati)
#WK4#Week4 Jigisha Modi -
-
-
-
-
-
-
પાપડી નું મિક્સ વેજીટેબલ શાક (Papdi Mix Vegetable Shak Recipe In Gujarati)
#WK4#Week4#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક આજે મે કાઠિયાવાડી સ્ટાઈલ નું વાલોર પાપડી અને રીંગણ નું મિક્સ તીખું તમતમતું, ચટાકેદાર, સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આ શાક ખૂબ સરળ રીતે, ઝડપથી, ઘરમાં ઉપલબ્ધ ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવ્યું છે. Dipika Bhalla -
પાપડી વાલોર નું શાક (Papdi Valor Shak Recipe In Gujarati)
#વિન્ટર કીચન ચેલેન્જ#વિક ૪ #WK4# મસાલા બોક્ષ#ધાણાજીરુ#મીઠુ Rita Gajjar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15904703
ટિપ્પણીઓ