કાટલાં પાક (Katla Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ મા ઘી મૂકી ગુંદ તળી લેવો હવે એમાં જ લોટ શેકી લેવો
- 2
લોટ શેકાઈ જય અને ઘી છુટુ પડે પછી એમાં કાટલાં પાઉડર સૂંઠ પાઉડર ડ્રાયફ્રુટ અને કોપરા નું ખમણ નાખી મિક્સ કરી લેવું
- 3
હવે છેલ્લે ગેસ બંધ કરી સમારેલો ગોળ નાખી મિક્સ કરી લેવું
- 4
એક થાળી મા ઘી લગાવી ઢાળી દેવુ અને ઠંડુ થયા પછી કાપા કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15809293





ટિપ્પણીઓ