કાટલાં પાક (Katla Paak Recipe In Gujarati)

Deepika Parmar
Deepika Parmar @cook_30111179

#MH

કાટલાં પાક (Katla Paak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#MH

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 2 વાડકીઘઉં નો જીણો લોટ
  2. 2 વાડકીઘી
  3. 2 વાડકીગોળ
  4. 2 ચમચીકાટલાં પાઉડર
  5. 1 કપગુંદ
  6. 1 કપકોપરા નું ખમણ
  7. 1 કપકાજુ બદામ સમારેલા
  8. 1 ચમચીસૂંઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈ મા ઘી મૂકી ગુંદ તળી લેવો હવે એમાં જ લોટ શેકી લેવો

  2. 2

    લોટ શેકાઈ જય અને ઘી છુટુ પડે પછી એમાં કાટલાં પાઉડર સૂંઠ પાઉડર ડ્રાયફ્રુટ અને કોપરા નું ખમણ નાખી મિક્સ કરી લેવું

  3. 3

    હવે છેલ્લે ગેસ બંધ કરી સમારેલો ગોળ નાખી મિક્સ કરી લેવું

  4. 4

    એક થાળી મા ઘી લગાવી ઢાળી દેવુ અને ઠંડુ થયા પછી કાપા કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Parmar
Deepika Parmar @cook_30111179
પર

Similar Recipes