સૌ પ્રથમ બધું ધોઈ પાલક, કોથમીર, ફુદીનો ટમેટું બધું જીણું સુધારો
ત્યારબાદ ગાજર, મૂળા, આદુ, દૂધી જીણી ખમણી થી ખમણી લો
જગ માં બધું મિક્સ કરી બ્લેન્ડર થી ક્રશ કરી લો અને ગાળી લો પછી તેમાં સંચળ, મરી પાઉડર,હિંગ ઉમેરી પીવો
ખુબજ ટેસ્ટી લાગે છે શિયાળા માં ખાસ પીવું જોઇએ
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)