મિક્સ જ્યુસ (Mix Juice Recipe In Gujarati)

Jayshree Chauhan @cook_25899556
મિક્સ જ્યુસ (Mix Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું ધોઈ પાલક, કોથમીર, ફુદીનો ટમેટું બધું જીણું સુધારો
- 2
ત્યારબાદ ગાજર, મૂળા, આદુ, દૂધી જીણી ખમણી થી ખમણી લો
- 3
જગ માં બધું મિક્સ કરી બ્લેન્ડર થી ક્રશ કરી લો અને ગાળી લો પછી તેમાં સંચળ, મરી પાઉડર,હિંગ ઉમેરી પીવો
- 4
ખુબજ ટેસ્ટી લાગે છે શિયાળા માં ખાસ પીવું જોઇએ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલું જ્યુસ(Mix veg juice recipe in gujarati)
કોરોના કાળ મા ઉપયોગી વિટૅમીન સી મેળવા માટે ઉપચુક્ત જ્યુસેસ એમાથી એક છે લીલા શાકભાજીનો જ્યુસ જે પીવાથી આપડે વિટામિન્સ , મિનરલ્સ નુ પોષણ મળે. Prachi Gaglani -
-
ગ્રીન જ્યુસ
શિયાળો એટલે શાકભાજી નો ખજાનો. અત્યારે આપણે બધી જ ભાજી ,તેમજ જુદા શાક માર્કેટ માં મળી રહે છે.લીલા પાન વાળી ભાજી ખાવી જ જોઈએ. આમાંથી આપણે સારા પ્રમાણમાં પોષકતત્વો મળી રહે છે. અત્યારે લોકો ફિટનેસ કોનસીએસ થઈ ગયા છે .. સવારે વહેલા ઉઠી ને લોકો વોકિંગ કરવા જાય છે ગાર્ડન માં .. ત્યાં બહાર જયુઇસ વેંચતા જોવા મળે છે.જેમાં વિવિધ જાત ના જ્યૂઇસ હોઈ છે. બીટ,પાલખ,જવારા,બીલી,આમળા,વગેરે વગેરે...તો આજે આજે મેં શિયાળા માં તાજીપાલખ,આમળા,દૂધી,આદુ, લીલા ધાણા કોથમીર નાંખીને ને જ્યૂઇસ બનાવ્યું છે .. જે નીચે મુજબ છે.# શિયાળા Krishna Kholiya -
આમળા લીલી હળદર નું જ્યુસ (Aamla Lili Haldar Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiઆમળા અને લીલી હળદર નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે સાથે આરોગ્ય વર્ધક છે .આ જ્યૂસ પીવાથી વાત ,પિત અને કફ , અપચો ,ઓછી ભૂખ લાગવી જેવી સમસ્યા માં ફાયદો થાય છે.હળદર માં વિટામિન એ , બી, સી અને ફાઇબર ,આયરન,પોટેશિયમ અને ઝીંક નું પ્રમાણ ખૂબ રહેલું હોવાથી આયુર્વેદિક દ્રષ્ટિ એ આ બંને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. Keshma Raichura -
આમળાનું જ્યુસ (Amla Juice) Immunity booster juice
#MW1શિયાળો એટલે આમળાની ઋતુ. આમળામાં પૂરતા પ્રમાણમાં Vitamin-C હોય છે, જેથી તે વાળ, સ્કીન અને આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમજ તે હિમોગ્લોબીન નું લેવલ તેમજ ઇમ્યુનિટી વધારવા માટે મદદરૂપ થાય છે, વળી ડાયાબિટીસ ના દર્દી માટે આમળા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.આમળામાંથી જ્યુસ પણ બનાવીને શિયાળામાં રોજ સવારે પીવાથી દિવસ દરમિયાન પૂરતી એનર્જી મળી રહે છે. શિયાળાની ઋતુમાં નાના મોટા એમ સૌ કોઈએ દરરોજ એક આમળું ખાવું આરોગ્ય માટે સારું રહે છે. Kashmira Bhuva -
-
-
આમળા નું જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11 મિત્રો તમે જાણો છો આબળા એક સુપર ગ્રીન ફૂડ તરીકે ઓળખાય છે આમળા એ આપણા માટે અમૃત સમાન ફ્ળ છે તેમાં વિટામિન C અને કેલ્સીયમ ભરપૂર માત્રા માં હોય છે આમ તો આમળા એ ઠંડા હોય પણ આજે હુ જે રીતે શરબત બનાવું છું તે રીતે બનાવાથી ખૂબ જ ફાયદો થશે આ શરબત 12 મહિના સુધી સારુ રહે છે તો ચાલો જોઈએ..... Hemali Rindani -
-
-
-
મેજિક જ્યુસ (Magic Juice Recipe In Gujarati)
#supers આ જ્યુસ શક્તિ વર્ધક ,મનને પ્રફુલ્લિત કરનાર,રોગ પ્રતિકારક શક્તિ વધારનાર તેમજ સૌને પોસાય પસંદ આવે તેવો છે. Reshma Trivedi -
-
સ્વાસ્થ્યવર્ધક જયૂસ (Healthy Juice Recipe In Gujarati)
#SJC#MBR3શિયાળા માં આપણે આપણા સ્વાસ્થ ની વધારે કાળજી રાખતા હોય છે.આ ઋતુ માં શાક અને ભાજી પુષ્કળ પ્રમાણમાં અને લીલાછમ મળતા હોય છે. તો કેમ નહી આજે એક એવા જ્યુસ ની રેસિપી જોઇએ જે આપણને તરોતાજા કરી દે.Cooksnap@cook_ 20448858 Bina Samir Telivala -
-
-
-
-
-
-
પાલક કોથમીર નું જ્યૂસ (Palak Kothmir Juice Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpasgujaratiઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર જ્યૂસ🥤 Keshma Raichura -
આમળા નું જ્યૂસ (Aamla Juice Recipe In Gujarati)
#winterseason#cookpadgujrati#cookpadindiaઅત્યારે આમળાની સીઝન ભરપૂર ચાલી રહી છે ..આમળા પેટ, વાળ ,સ્કિન બધા માટે ગુણકારી છે ..તેમાં અનેક તત્વો મળી રહે છે ..વિટામિન સી અને ફાઇબર .,એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર.. Keshma Raichura -
-
-
-
મિક્ષ વેજ જ્યુશ(Mix veg juice Recipe in Gujarati)
શિયાળામાં ખૂબ જ તાજા શાકભાજી મળતાં હોવાથી તેમજ શરીરને સારા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તે માટે મારા પરીવાર માટે આ જ્યુશ દરરોજ બનાવું છું. તમે પણ એક વાર જરૂર ટ્રાય કરજો. Deval maulik trivedi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15829368
ટિપ્પણીઓ (2)