અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

Niyati Mehta @Niyaticook_31755291
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે.
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ ને બે કલાક પાલડી લેવી. પછી કુકર માં મીઠું અને હળદર, 1/2 ચમચી તેલ નાખી 3 થી 4 સીટી થવા દેવી.
- 2
એક કડાઈ માં તેલ માં તજ લવિંગ મરી અને રાઈ ઉમેરી લીમડા લસણ આખા લાલ મરચાં અને તમાલ પત્ર થી વગાર કરવો
- 3
ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરવા
- 4
2 મિનિટ સાંતળવું પછી તેમાં બાફેલી દાળ ઉમેરી બધા મસાલા કરવા, અને લીંબુ નો રસ ઉમેરવી
- 5
2 થી 3 કપ પાણી ઉમેવું
- 6
5 થી 10 મિનિટ ઉકાળવું.
- 7
કોથમરથી નાખી ગરમ પીરસવું
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15849225






ટિપ્પણીઓ (4)