જુવાર નો રોટલો (Jowar Rotla Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલા બનાવવા માટે કલાડી ને ગેસ પર મૂકી ગરમ કરો લોટ માં ચપટી મીઠું સ્વાદ અનુસાર નાખી થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લો અને ગોળ લુઆ બનાવી રોટલો બનાવો લોટ ને ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો બાંધવો ધીમે ધીમે રોટલો ટીપો અને રોટલા ને કલાડી માં નાખી ૩ મીનીટ સુધી રહેવા દો પછી પલટાવી બીજી તરફ શેકી લો
Top Search in
Similar Recipes
-
-
-
જુવાર રોટલો (Jowar Bhakhri Recipe in Gujarati)
આપણે રોજિંદા જીવનમાં ઘંઉની રોટલી અથવા ઘણી જગ્યાએ બાજરીના રોટલા ખાઈએ છીએ. પરંતુ જુવાર ધાન્ય શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. જોકે જુવારના રોટલાને એટલું મહત્વ મળ્યું નથી પરંતુ જુવાર એ એવું ધાન્ય છે કે તેની તાસીર ઠંડી હોય છે, આ સાથે જ વજન ઓછું કરવામાં તે મહત્વનો ભાગ ભજવે છે. જુવારમાં ફાઇબર્સની માત્રા વધુ હોય છે જે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જુવારના લોટના રોટલા કે રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. પાણીનો ભરાવો અથવા સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે. મહારાષ્ટ્રમાં આ રોટલા પીઠલાં અને લીલા મરચાના ઠેચા તેમજ ઝુણકાં સાથે પીરસવામાં આવે છે.#rainbowchallenge#week2#whiterecipes#RC2#cookpadgujarati#cookpadindia#જુવારરોટલો#jowarbhakhri Mamta Pandya -
-
-
જુવાર ના લોટ નો ગાર્લિક રોટલો (Jowar flour Garlic Rotla Recipe In Gujarati)
#GA4#Week16 Falguni Shah -
-
-
-
-
જુવાર નો રોટલો(jowar Rotlo Recipe in Gujarati)
#GA4#WEEK16#જુવાર#Mycookpadrecipe39 આ વાનગી શિયાળા માં અમારે tya બને જ છે એટલે પ્રેરણા ઘર માંથી જ મળેલી છે. રોટલા શીખવાની તક દાદી પાસે થી મળેલી. એટલે ખાસ આજ એમને યાદ કરી બનાવ્યા. શિયાળા માં બાજરા ના, જુવાર , મકાઈ ના રોટલા ખાસ બને. Hemaxi Buch -
-
-
-
જુવાર નો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)
#LSR#શિયાળા સ્પેશિયલ લગ્ન નાં જમણ વાર માં કાઠિયાવાડી ડીશ માં આ રોટલા પીરસવામાં આવે છે.જોકે શિયાળા માં આ રોટલા ખાવા ની મજા જ જુદી છે.જુવાર નાં રોટલા ખુબ જ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
જુવારનો રોટલો (Juvar Rotla Recipe in Gujarati)
#GA4#WEEK16#JUWAR#વિસરાતા ધાન્યની વાનગી#પરંપરાગતજુવાર એક ખુબ જ વિટામિન ફાઇબર મિનરલ ધરાવતું ધાન્ય છે ,,વિસરાઈ જતાધાન્યમાં જ લગભગ તેની ગણતા થતી ,,પરંતુ cookpad દ્વારા તેને વીગનઅને એક ઉત્તમ ગલ્યુંટન ફ્રી ધાન્ય માં સ્થાન મળી ગયું છે અને જે આધાન્યનું મહત્વ સમજતા ના હતા તે પણ હાલ તેનો ઉપયોગ કરી રહ્યા છે ,આ પ્લેટફોર્મ પર જુવાર વિષે માહિતી અને રેસિપિસ એટલા વિપુલ પ્રમાણમાંઉપલબ્ધ છે કે આપણે બીજે સર્ચ કરવું જ ના પડે ,,આભાર ,,cookpad team ,ભારતની પરમ્પરાગત વાનગીઓનો વારસો જાળવી રાખવામાં સિંહફાળોઆપવા બદલ ,,,પચવામાં એક્દુમ હલકું ધાન્ય સાથોસાથ પોષકતત્વો થી ભરપૂર એવી જુવારનોમારે ત્યાં ઉપયોગ હમેશા થાય છે ,કોઈ પણ પ્રકારે તેનો હુંવાનગીમાં સમાવેશકરી જ લઉં છુ,કેલ્શિયમ ,ફોસ્ફરસ ,પોટેશિયમ ,આયન નો ભંડાર હોવા સાથેડાયાબિટિક અને હ્રદયરોગના દર્દી માટે તે ઉત્તમ ખોરાક સાબિત થયું છે ,જુવારની તાસીર ઠંડી છે તેથી ગરમપ્રદેશમાં તે વધુ ખવાય છે ,,લાલ અને સફેદબન્ને રંગની જુવાર આવે છે તેમાં સફેદનો ઉપયોગ વધુ થાય છે ,પરંતુ મીઠાશલાલ જુવારમાં વધુ હોય છે ,ચીકાશ જરા પણ ના હોવાને કારણે તેને બનાવવો થોડો મુશ્કેલ છે ,,પણ તેનેજો દૂધ વડે લોટ બાંધો તો સહેલું થઇ જાય છે ,બાજરી કરતા થોડો વધુ કેળવવોપડે છે આ લોટને ,ઘણા તેમાં બાજરાનો કે ઘઉંનો લોટ ઉમેરે છે ,,પરંતુ તેનાથીતેનો મૂળ સ્વાદ ,રંગ ,સુગંધ ફરી જાય છે ,,ગરમ ગરમ તો આ રોટલો સરસલાગે જ છે ,પણ તેની સાચી મીઠાશ તે ઠંડો થાય પછી જ આવે છે ,એટલે કેસવારે ઘડેલ રોટલો સાંજે અથવા સાંજે ઘડેલ રોટલો બીજે દિવસે સવારે,,થનડો રોટલો ,,આથેલું મરચું ,,ખીચાનો સેકેલ પાપડ અને દડબા જેવુંદહીં સાથે માખણનો લોન્દો ,, Juliben Dave -
જુવાર બાજરી નો રોટલો (Juvar Bajri Rotla Recipe in Gujarati)
#ML#MilletsRecipeChallenge Nikita Thakkar -
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને બહુ ઝડપથી બની જાય છે. Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15855730
ટિપ્પણીઓ