મસાલા ઇડલી (Masala Idli Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#cookpadindia
#Cookpadgujarati
મસાલા ઇડલી
મસાલા ઇડલી (Masala Idli Recipe In Gujarati)
#cookpadindia
#Cookpadgujarati
મસાલા ઇડલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી ના ટુકડા કરી લો. હવે એક તાંસળા માં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તલ અને ચપટી હિંગ નાખો.
- 2
હવે એમાં હળદર અને મરચું નાખો.... બુરૂ ખાંડ નાંખો.... હવે તેમાં ટુકડા કરેલી ઈડલી નાખી તેને હલાવો..... ગેસ બંધ કરી દો
- 3
એને સર્વીગ બાઉલ માં કાઢી મસ્તી થી ખાઈ પાડો બાપ્પુડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15863582



ટિપ્પણીઓ (10)