મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

#WK2
વિન્ટર કિચન ચેલેન્જ
મટર પનીર
સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત.
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2
વિન્ટર કિચન ચેલેન્જ
મટર પનીર
સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત.
રાંધવાની સૂચનાઓ
- 1
નાના કૂકર માં વટાણા અને 1/2 કપ પાણી નાખો. એમાં કાંદા, ટામેટા અને કાજુ ઉમેરી કૂકર બંધ કરી એક સીટી વગાડી લો.
- 2
કૂકર ઠંડુ પડે એટલે ટામેટા, કાંદા અને કાજુ મીક્સી ના જાર માં કાઢી લો. એમાં લીલા મરચા, આદુ અને લસણ ઉમેરી ફાઇન પેસ્ટ બનાવી લો.
- 3
એક કઢાઈ માં ઘી અને તેલ ગરમ કરવા મૂકો. એમાં જીરૂ ઉમેરો.જીરૂ ફુલે એટલે ટામેટા ની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો.
- 4
પેસ્ટ ને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હવે ધાણા જીરૂ, લાલ મરચું, મીઠું અને કસુરી મેથી ઉમેરી મિક્સ કરી લો. ૨ મિનિટ ધીમા તાપે સાંતળી લો.
- 5
હવે ક્રીમ અને પંજાબી ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો. હવે પનીર અને કૂકર માં બાફેલા વટાણા પાણી સાથે ઉમેરો. ઢાંકી ને ૫ મિનિટ થવા દો. હવે ગેસ બંધ કરી દો.
- 6
- 7
ગરમ ગરમ મટર પનીર સર્વ કરો.
Similar Recipes
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Cookpadgujaratiવિન્ટર કિચન ચેલેન્જ Week2 રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્વાદિષ્ટ Ramaben Joshi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી હવે લગભગ બધાના ઘરે બનતી હોય છે.. એમાંય પનીર સાથે ની ગ્રેવી વાળું સબ્જી બાળકો ને પણ ખુબ ભાવતું હોય છે.. ને વળી શિયાળા માં ગ્રીન મટર (વટાણા) પણ ખુબ મળતા હોય છે એટલે મટર પનીર ખાવાની મજા જ આવી જાય.. Neeti Patel -
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર. દિલ્હી માં ખાસ બનતું શાક, અને દરેક ભારતીય ઘરમાં બનતું ટેસ્ટી પનીર. વટાણા ની સીઝન માં માણો આ સ્વાદિષ્ટ સબ્જી. ભાત, નાન અથવા પરાઠા સાથે સર્વ કરો.#KS#paneer #peas #greenpeas #masala #seasonal #tasty #restaurant #india #punjabi#cookpad #feed #foodie #food #cookpad_in #cookpadindia #cookpadgujarati Hency Nanda -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#મટરપનીર#matarpaneer#cookpadgujarati#thaliમટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જે મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટાંની ગ્રેવીમાં બનાવવામાં આવે છે. Mamta Pandya -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ વટાણા બહુ જ સરસ મળતા હોય છે તો આ વટાણા નો ઉપયોગ પનીર સાથે કર્યો છે તેથી બાળકોને ગ્રેવીવાળું શાક બહુ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી થાય છે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે તો ચાલો બનાવીએ મટર પનીર Ankita Solanki -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#WEEK2મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટા ની ગ્રેવી માં પકાવીને બનાવવામાં આવે છે આ સબ્જીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે કાજુની પેસ્ટ એને ક્રીમી અને ઘટ્ટ બનાવે છે.આ સબ્જીને બપોરે અથવા રાત્રે જમવામાં રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે.તો આવો આપણે જાણીએ મટર પનીર બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS Challange#Cookpadindia#Cookpadgujrati#મટર પનીરરેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર Vaishali Thaker -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
કુક પેડ કિચન સ્ટાર ચેલેન્જતારીખ ૧૮ થી ૧૯ વાનગીનું નામ ... મટર પનીર Rita Gajjar -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2(નો cream, નો butter, નો cashew) પનીર પ્રિય માટે જલ્દી બની જાય તેવી. અમારા ઘરમાં વારંવાર બનતી આઈટમ. કાજુ,ક્રિમ કે બટર વગર નવી રીત થી. Tanha Thakkar -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2શિયાળામાં લીલા શાકભાજી બહુ મળે છે, અહીં મટર પનીર ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati)
ઢાબા સ્ટાઈલ પનીર મેથી મટર#GA4#Week19#methi Payal Mehta -
શાહી મટર પનીર કડાઈ (Shahi Matar Paneer Kadai Recipe In Gujarati)
#WK2#WinterKitchenChallenge#મટરપનીરશાહી મટર પનીર કડાઈસ્વાદિષ્ટ અને બધાં ને મનપસંદ એવી શાહી મટર પનીર કડાઈ - ખાવાનો આનંદ માણો . Manisha Sampat -
-
-
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર ની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ બને છે કેમકે લીલા વટાણા શિયાળા દરમિયાન માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ તાજા હોય છે. આ રેસીપી ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય પરંતુ તાજા વટાણા ની મજા કંઈક અલગ જ છે. મટર પનીર ની સબ્જી રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN2#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
મટર પનીર(matar paneer recipe in Gujarati)
#સુપરશેફ1 મિત્રો આપણે બધા રેસ્ટોરન્ટમાં હંમેશા મટર પનીર ખાતા હોઈએ છે તો ચાલો આપણે આજે ઘરે મટર પનીર બનાવીએ Khushi Trivedi -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨શિયાળો પૂર બહારમાં ખીલ્યો છે.. લીલા વટાણા ખૂબ સરસ અને સસ્તા આવે તો આ સબ્જી બધાને પ્રિય હોવાથી.. સન્ડે સ્પેશિયલ લંચમાં બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
#WK2#cookpadindia#cookpad_gujમટર પનીર એ એક બહુ સ્વાદિષ્ટ સબ્જી છે જે આમ તો ઉત્તર ભારતીય /પંજાબી ભોજન ની વિશેષતા છે પરંતુ ભારતભરમાં પ્રચલિત છે. મુલાયમ ગ્રેવી આ શાક ને અનેરો સ્વાદ આપે છે. અત્યારે શિયાળામાં જ્યારે તાજા અને સરસ વટાણા આવતા હોય ત્યારે આ શાક બહુ બને છે. Deepa Rupani -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
More Recipes
ટિપ્પણીઓ (11)