ગુજરાતી માલપુવા (Gujarati Malpua Recipe In Gujarati)

cooking with viken @cook_29711843
આ રેસીપી મારા મમી થી પ્રેરિત થઇ બનાવી છે . ઉતરાયણ ના દિવસે તે હંમેશા ખુબ જ બનવાતી હતી
ઉત્તરાયણ સ્પેશ્યલ
ગુજરાતી માલપુવા (Gujarati Malpua Recipe In Gujarati)
આ રેસીપી મારા મમી થી પ્રેરિત થઇ બનાવી છે . ઉતરાયણ ના દિવસે તે હંમેશા ખુબ જ બનવાતી હતી
ઉત્તરાયણ સ્પેશ્યલ
રાંધવાની સૂચનાઓ
- 1
Method 👉🏿 એક બાઉલમાં 1/2 કપ ગોળ અને 1/2 કપ નવશેકું પાણી ઉમેરો અને તે ઓગળી જાય ત્યાં સુધી બરાબર મિક્ષ કરો
- 2
હવે 1/4 ચમચી કાળા મરી પાઉડર અને 1 ચમચી વરિયાળી ઉમેરો…. બરાબર મિક્સ કરો, ત્યાર બાદ ઢાંકણ ઢાંકી રાખો.(1 kalak rakho)
- 3
એક કલાક પછી તેમાં 1 ચમચી ઘી અને ઇલાયચી પાઉડર નાખીને બરાબર મિક્ષ કરી લો.
- 4
એક પેનમાં થોડું તેલ અને 2 ચમચી ઘી ગરમ કરો.
હવે પૂરા બનાવવાનું શરૂ કરો
પુડાને સોનેરી થાય ત્યાં સુધી પકાવો.
Similar Recipes
More Recipes
- વેજ સીઝલર ઈન તવા (Veg. Sizzler In Tava Recipe In Gujarati)
- સફેદ તલ અને ખજૂરની ચીક્કી (white s and dates Chikki recipe in Gujarati) (Jain)
- કુંભણીયા ભજિયાં(Kumbhaniya pakoda recipe in Gujarati) (Jain)
- ઘઉં ના ફાડા નો ઉપમા (Broken Wheat Upma Recipe In Gujarati)
- ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15871506














ટિપ્પણીઓ (3)