ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઝીણા સમારેલા કોબીજ લીલા કાંદા અને છીણેલી ગાજર ને મિક્સ કરી લો, ત્યાર બાદ તેમા મૅંદૉ, કૉનફલૉર, મરી પાઉડર, મન્ચુરિયન મસાલો, રૅડ ચીલી સૉસ,ચપટી આજીનૉમૉટૉ,અને મીઠું એડ કરી બધુ બરાબર મિક્સ કરી લો
- 2
બધુ મિક્સ થઈ ગયા બાદ તેના નાના નાના ગોળ ગોળા વાળી લો, હવે એક પૅન લઈ તેમા થોડુ તેલ એડ કરી ગરમ થવા દૉ તેલ ગરમ થઇ જાય એટલે તેમા મન્ચુરિયન ના પકોડા તળવા મન્ચુરિયન પોચા થવા જોઈએ
- 3
બધા પકોડા તળાઈ જાય એટલે પાછી એક પૅન લઈ તેમા થોડુ તેલ એડ કરી ગરમ થવા દૉ તેલ ગરમ થઇ જાય એટલે તેમા ગોળ કાપેલુ લસણ એડ કરી બરાબર સાતળી લો હવે તેમા, ઝીણા સમારેલા કોબીજ, લીલા કાંદા,લીલુ લસણ, કેપ્સિકમ,છીણેલી ગાજર એડ કરી બધુ બરાબર મિક્સ કરી લો
- 4
બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમા રૅડ ચીલી સૉસ,સૉયા સૉસ, ટૉમૅટૉ કૅચપ,મરી પાઉડર, ચપટી વિનેગર અને મીઠું, એડ કરી ફરી થી બરાબર મિક્સ કરી લો,
- 5
ત્યાર બાદ તેમા કૉનફલૉર પાણી માં ઓગાળી ને એડ કરવો અને ૨ થી ૩ મિનિટ સુધી થવા દેવુ, બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમા મન્ચુરિયન પકોડા એડ કરી બરાબર મિક્સ કરી લો,મન્ચુરિયન થઈ જાય એટલે તૅનૅ એક બાઉલ માં કાઢી લો અને ઝીણા સમારેલા કાંદા અને લસણ થી સજાવી દો
- 6
તો સવ કરવા માટે તૈયાર છે ડ્રાય મંચુરિયન
Similar Recipes
-
-
-
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujarati ડ્રાય મંચુરિયન આજ ચટપટા ખાને કી જીદ તો કરો....ચપટી ખાવાની ઇચ્છા તો છે પણ રસોઈ ની કડાકૂટ પણ નથી કરવી & બહારનુ તો ના બાબા ના... ત્યાં યાદ આવ્યુ કે ફ્રીઝરમા મંચુરિયન & ગ્રેવી સ્ટોર કર્યા છે ... બોસ મારુ કામ થઈ ગયુ... Ketki Dave -
-
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
-
-
વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન. આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે. Vaishali Thaker -
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
-
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
-
-
-
-
ડ્રાય મંચુરિયન ડુંગળી લસણ વગર (Dry Manchurian Without Onion Garlic Recipe In Gujarati)
#urvi#WRC Priyansi Shah -
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
#DIWALI2021#LO ઘણીવાર રોટલી પડી રહે તો ઠંડી ન ભાવે. મેં આજે લેફ્ટ ઓવર રેશીપી બનાવી બગાડ પણ ન થાય અને બધાને કંઈક નવું લાગે જેથી હોંશે હોંશે ખાઈ પણ લે.આપને પણ પસંદ આવશે. Smitaben R dave -
-
-
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
-
-
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
-
More Recipes
ટિપ્પણીઓ (6)