આથેલા આમળા (Aathela Aamla Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
શેર કરો

ઘટકો

15 મિનિટ
15 વ્યક્તિ માટે
  1. 1 કિલોતાજા આમળા
  2. ૧ વાટકીમીઠું
  3. ૨ ચમચીહળદર
  4. ૨ લિટરપાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આમળાને તાજા પાણીથી ધોઈ લો

  2. 2

    હવે એક કાચની બરણી લઈ તેમાં આમળા નાંખી તેમાં હળદર અને મીઠું ઉમેરો

  3. 3

    હવે તેમાં આમળા ડુબે તેટલું પાણી ઉમેરી ને બરણી બરાબર હલાવી ને બંધ કરી લો

  4. 4

    અઠવાડિયા સુધી એમજ રહેવા દો પછી બધાં એ રોજ એક આમળા ખાવા જ જોઈએ આમળા હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes