મિક્સ ડ્રાય ફ્રૂટસ સીડ્સ ચિક્કી (Mix Dry Fruits Seeds Chikki Recipe In Gujarati)

Mitixa Modi @MitixaModi01
મિક્સ ડ્રાય ફ્રૂટસ સીડ્સ ચિક્કી (Mix Dry Fruits Seeds Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા બધા ડ્રાય fruits અને બધા seeds ને વારા ફરથી ડ્રાય સેકી લેવા.
- 2
એક કડાઈ મા ગોળ લેવો તેમાં ૧ ટેબલ સ્પૂન પાણી એડ કરી ને સતત હલાવતા રેહવુ.થોડો કલર બદલાશે. હવે ઘી એડ કરવું.હલાવવું.
- 3
એક પાણી ભરેલી વાટકી લેવી તેમાં થોડું ગોળ નું મિશ્રણ નાખી જોવું.
જો હાથ મા ચિપકે તો હજી હલાવતા રેહવું - 4
૧ મિનિટ પછી પાછું આ રીતે ચેક કરવું.જો ચિપકે નહિ તો સમજી જવું પાયો બરાબર થાય ગયો છે
- 5
તો બધા ડ્રાય ઘટકો એડ કરી લેવા.
બરાબર મિક્સ કરી ને ફટાફટ કિચન ના પ્લેટફોર્મ પર થોડું ઘી લગાવી તેના પર આ મિશ્રણ મૂકવું. - 6
અને ઘી લગાવેલું વેલણ કે ગ્લાસ ની બોટલ કે બાઉલ ની મદદ થી બરાબર પાતળુ વની લેવું.
- 7
ઉપર તમારે બદામ પિસ્તા ની કતરણ અને પંપકીન સીડ્સ નો છંટકાવ કરી દબાવી ચપ્પુ થી ચોરસ કાપા પાડી ચીક્કી તૈયાર થશે.
- 8
આવી અને ટેસ્ટી ચીક્કી આ ઉતરાયણ મા બનાવો અને ફેમિલી સાથે એન્જોય કરો.
- 9
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15874979







ટિપ્પણીઓ (4)