પાપડી ને સમારવી કડાઇ મા તેલ મુકી હીંગ,લસણ,મરચા સાતળવા પછી પાપડી મીકસ કરી મીઠું,હળદર મીકસ કરી ચડવા દેવું.
પાપડી સોફટ થાય એટલે મરચા પાઉડર,જીરું પાઉડર,લીંબુનો રસ,સાકર પાઉડર મીકસ કરી હલાવવું તેલ છુટટુ પડા એટલે ગેસ બંધ કરી કોથમીર ઝીણીસમારેલી ભભરાવીને પીરસવું.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (14)