ગ્રીન કેપ્સીકમ સબ્જી (Green Capsicum Sabji Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ગ્રીન કેપ્સીકમ સબ્જી

ગ્રીન કેપ્સીકમ સબ્જી (Green Capsicum Sabji Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
ગ્રીન કેપ્સીકમ સબ્જી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ કેપ્સીકમ
  2. ૧ ટી સ્પૂનતેલ
  3. ૧\૨ ટી સ્પૂન જીરું
  4. ૧ ટી સ્પૂનઆદુ મરચાં વાટેલા
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ૧ ટી સ્પૂનલાલ મરચું
  7. ૧ ટી સ્પૂનધાણાજીરુ
  8. ૧/૪ ટી સ્પૂન હળદર
  9. ૧ ટેબલ સ્પૂનચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેપ્સીકમ ના બિયાં કાઢી ને સમારી લેવા

  2. 2

    તાંસળા મા તેલ ગરમ કરો અને એમા જીરું તતડે એટલે આદુ મરચાં વાટેલા સાંતળો.... હવે કેપ્સીકમ નાંખો.... થોડી વાર થવા દો

  3. 3

    ૨ મિનિટ પછી બધા મસાલા & ચણાનો લોટનાંખી મીક્ષ કરો... થોડી વાર થવા દો અને પછી ગેસ બંધ કરી દો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (7)

Similar Recipes