ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૨ કપચણાનો લોટ
  2. ૨ કપચોખાનો લોટ
  3. ૧ કપસોજી
  4. ટેબલ સ્પૂન આદુ મરચા ને લસણ ની પેસ્ટ
  5. ૧/૨ કપમેથી ઝીણી સમારેલી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. લાલ મરચું પાઉડર
  8. હળદર
  9. તેલ
  10. ટામેટા
  11. નાનો કટકો આદુ
  12. ૪-૫કળી લસણ
  13. ૨ ટી સ્પૂનલાલ કાશ્મીરી મરચું
  14. ઈ નો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બધા લોટ ભેગા કરી તેમાં મીઠું,લાલ મરચું પાઉડર,હળદર,આદુ, મરચાં ને લસણ ની પેસ્ટ,મેથી નાખી તેલ નાંખી ખીરું તૈયાર કરો

  2. 2

    એક મિક્સર જારમાં ટામેટાના ટુકડા,આદુ, મરચું પાઉડર,મીઠું નાખી તેની ચટણી તૈયાર કરો

  3. 3

    સ્ટીમર માં પાણી નાખી તેને ગરમ કરી ખીરા માં ઇનો નાંખી ઢોકળા ને ૧૫ મિનિટ બાફી ને પછી ગરમ ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mittu Dave
Mittu Dave @Mittu12
પર

ટિપ્પણીઓ

Similar Recipes