કીમચી (Kimchi Recipe In Gujarati)

Bindi Shah @cook_24564889
આ કોરીયન રેસીપી છે આ રીતે વેજીટેરીયન કીમચી બનાવી શકાય અને પ્રીબાયોટીક છે જે હેલ્થ માટે અને પાચન શક્તિમાં સુધારો કરે છે.
કીમચી (Kimchi Recipe In Gujarati)
આ કોરીયન રેસીપી છે આ રીતે વેજીટેરીયન કીમચી બનાવી શકાય અને પ્રીબાયોટીક છે જે હેલ્થ માટે અને પાચન શક્તિમાં સુધારો કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
1કપ પાણી માં રાઇસ ફલોર મીકસ કરી સોસ પેન મા ઉકાળવું થીક થાય એટલે નીચે ઉતારી ઠંડુ થવા દેવું.
- 2
ચાઇનીઝ કેબેજ મોટી સમારવી.તેમા 1 ચમચી મીઠું મીકસ કરી હલાવવું ને 1 કલાક રહેવા દેવું પછી પાણી થી 2 વખત સાફ કરી નીતારવુ.
- 3
- 4
- 5
મોટા બાઉલ મા કેબેજ,ગાજર,ડુંગળી,રેડીસ મીકસ કરવુ.
- 6
મીકસર જાર મા રાઇસ પેસ્ટ,ડુંગળી,લસણ,આદુ,મીઠું,મરચા પાઉડર,સોયા સોસ,1 ચમચી લીંબુનો રસ મીકસ કરી પેસ્ટ બનાવવી.
- 7
વેજીટેબલ સાથે સોસ મીકસ કરી એરટાઇટ કાચ ની બોટલ મા લેવુ. 5થી 6 કલાક રહેવા દેવું.પછી પીરસવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15875670














ટિપ્પણીઓ (11)