ગાજર મરચા નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)

#Cooksnap
#Masala box Cooksnap challenige
#Cookpadindia
#Cookpadgujarati
ગાજર મરચા નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#Cooksnap
#Masala box Cooksnap challenige
#Cookpadindia
#Cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 200 ગ્રામ મરચા લેવા 200 ગ્રામ ગાજર લેવા ગાજર ની છાલ ઉતારીને સમારવા મરચા ની વચ્ચે કાપો મૂકી બીયા કાઢી મેં સમારવા
- 2
સમારેલા મરચા અને ગાજર માં મીઠું અને હળદર નાખી 15 મિનિટ રાખી મૂકવા જેથી તેમાં પાણી નીકળી નીચે ભેગું થશે પછી ગાજર અને મરચા ને એક કોરા કપડામાં 20 મિનિટ સૂકવવા 50 ગ્રામ રાઈના કુરિયા લેવા 15 તીખા લેવા બે ચમચી વરિયાળી લેવી ત્રણ ચમચી મેથીના કુરિયા લેવા મીઠું અને હળદર લેવી આ બધાને અલગ અલગ વાટકીમાં ભરી તૈયાર રાખવા 20 મિનિટમાં મરચાં કોરા થઇ જશે ત્યારબાદ એક બાઉલમાં મેથીના કુરિયા લેવા રાઈના કુરિયા નાખવા અધકચરી ખાંડેલી વરીયાળી નાથવી અધકચરા ખાંડેલા તીખા નાખવા મીઠું નાખવું હળદર નાખવી આ બધો મસાલો મિક્સ કરો
- 3
ત્યારબાદ ૩ ચમચી તેલ ગરમ કરી રાયતા મરચાં મસાલા માં નાખો ચપટી હિંગ નાંખવી ત્યારબાદ તેમાં બે ચમચી લીંબુનો રસ નાખો ત્યારબાદ આ મસાલા અને બરાબર હલાવો
- 4
ત્યારબાદ કોરા થયેલા ગાજર અને મરચા ને મસાલામાં મિક્સ કરવા આમ આપણું ગાજર મરચા નું સ્વાદિષ્ટ અને ટેસ્ટી અથાણું તૈયાર થશે જે ભોજન નો એક ભાગ બની રહેશે
Similar Recipes
-
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR Amita Soni -
-
લીલા મરચા નું અથાણું (Lila marcha nu athanu recipe in Gujarati)
ઇન્સ્ટન્ટ લીલા મરચા નુ અથાણું અથવા તો રાયતા મરચા ને ગુજરાતી સ્ટાઇલનું મરચા નું અથાણું છે જે ખૂબ જ લોકપ્રિય છે. આ અથાણું ખૂબ જ ઓછી સામગ્રીથી અને ઝડપથી બની જાય છે. લીલા મરચાં ના અથાણાં ને ફ્રિજમાં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. રાયતા મરચાં સૂકા નાસ્તા જેમ કે ફાફડા, ગાંઠીયા, થેપલાં વગેરે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK1#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
પહેલી જ વાર બનાવયું છે પણ ખુબ સરસ થયું છે Anupa Prajapati -
-
-
લસણીયા ગાજર નું અથાણું (Lasaniya Gajar Athanu Recipe In Gujarati)
#WP#Cooksnap challenge#Favorite author Rita Gajjar -
મરચા ગાજર મૂળા નું અથાણું (Marcha Gajar Mooli Athanu Recipe In Gujarati)
અથાણા ભારતીય ભોજનમાં મહત્વનો ભાગ ધરાવે છે. સામાન્ય રીતે કેરીના અથાણા ઉનાળાની ઋતુમાં બનાવવામાં આવે છે જે આખું વર્ષ ચાલે છે. શિયાળામાં બનતા તાજા અથાણા અલગ-અલગ શાકભાજી નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે થોડા દિવસ માટે સ્ટોર કરી શકાય છે. શિયાળામાં બનતા તાજા અથાણાં જમવાની સાથે અથવા તો પરાઠા કે પૂરી જેવા નાસ્તાની સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણા બનાવવામાં ખૂબજ સરળ છે જે જમવાના સ્વાદ માં ઉમેરો કરે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મૂળા ગાજર અને મરચા નું અથાણું (Mooli Gajar Marcha Athanu Recipe In Gujarati)
#cooksnap challenge#Salt Rita Gajjar -
-
-
ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
#Winter special#cooksnapchallenge ગાજર મરચા નું અથાણું (ઇન્સ્ટન્ટ) Rita Gajjar -
-
-
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
આ અથાણું ખુબ જ ટેસ્ટી લાગ#WP Falguni soni -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindiaલાલ મરચા નું અથાણું એક મહિનો આવું જ રહે છે. Hinal Dattani -
ચટપટો આચાર મસાલો (Chatpata Achar Masala Recipe In Gujarati)
#SRJ#Post7# સુપર રેસીપી ઓફ જુન#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
રાયતા ગાજર મરચા નું અથાણું (Raita Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia Rekha Vora -
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
Winter challenge #Week1 Shethjayshree Mahendra -
-
-
ગાજર,મરચા,મુળા નું અથાણું(Gajar Marcha Mooli Athanu Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6week6#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
કેરી ગાજર મરચા નુ ખાટુ અથાણુ ઈન્સ્ટન્ટ (Keri Gajar Marcha Khatu Athanu Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
-
કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું (Kathiyawadi Red Chilly Pickle Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#Cookpadgujarati અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે. જે લોકો મસાલેદાર ખાવાનું પસંદ કરે છે તેમના માટે પહેલી પસંદ લાલ મરચાનું અથાણું હોય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભરેલા લાલ મરચાના અથાણાં બનાવવા માટે સારા લાલ મરચાં બજારમાં મળી જાય છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ