કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઊંધીયું (Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઊંધીયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઊંધીયું (Undhiyu Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#MS
#cookpadindia
#Cookpadgujarati
ઊંધીયું

#MS
#cookpadindia
#Cookpadgujarati
ઊંધીયું

વધુ વાંચો

ઊંધીયું (Undhiyu Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#MS
#cookpadindia
#Cookpadgujarati
ઊંધીયું

#MS
#cookpadindia
#Cookpadgujarati
ઊંધીયું

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ નાની બટાકી
  2. ૨૦૦ ગ્રામ રવૈયા
  3. ૧૫૦ ગ્રામ શક્કરિયા
  4. ૨૫૦ ગ્રામ સુરતી પાપડી દાણા વાળી
  5. ૩૦૦ ગ્રામ સુરતી પાપડી
  6. ૧ ઝૂડી મેથી
  7. ૩૦૦ ગ્રામ રતાળુ
  8. ૧૫૦ ગ્રામ તુવેર ના દાણા
  9. ૧૦૦ ગ્રામ આદુ મરચાં વાટેલા
  10. ૧ ઝૂડી કોથમીર
  11. ૧/૨ કોપરું છીણેલુ
  12. ૧ ટેબલ સ્પૂનચણાનો લોટ
  13. ૧ કપઘઉંનો લોટ
  14. તેલ : મોણ માટે અને તળવા માટે
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું
  17. ૧/૨ ટી સ્પૂન હળદર
  18. ૧ ટી સ્પૂનખાંડ
  19. ૧ ટેબલ સ્પૂનતલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મુઠીયા બનાવા માટે:
    ભાજી ઝીણી સમારીને ધોઇ નીતરી લેવી. બંને લોટ મીક્સ કરી તેમા મુઠી પાડતું મોણ નાખવું.મીઠું,આદું લીલા મરચાં, લીલું લસણ, મરચું,હીંગ,હળદર,લાલ મરચું,ખાંડ નાખી મિક્સ કરવુ.પછી ભાજી ને લોટ મા મિક્સ કરવી.તેમા પાણી બીલકુલ નાંખવાનું નથી.મુઠીયા વળે તેવો લોટ રાખવો.તેલ ગેસ પર ગરમ કરવા મુકવું. મુઠીયા વાળી ગરમ તેલ મા તળી લેવા

    ઊંધીયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કોથમીરને બારીક સમારી તેમાં આદુ,મરચાં,કોપરું,જીરું,તલ,લસણ, ખાંડ મીઠું,બધું ભેગું કરી મસાલો તૈયાર કરવો

    ઊંધીયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઊંધીયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઊંધીયું બનાવવા :
     
    રતાળુ,બટાકા,શક્કરિયા છોલી ચોરસ ટૂકડા કરવા.રવૈયા ને કાપી ઉભા ચીરા પાડવા.પાપડી ને ધોઇ થાળી મા કાઢવી
    બટાકા,શક્કરિયા,રતાળુ ને તેલ મા તળી લેવુ. રીંગણ મા મસાલો ભરવો અને તેલમાં થોડા ચડવી દેવા
    ૧ જાડા તળીયા વાળા તાંસળા મા વધેલું તેલ લેવુ તેમા પેલા પાપડી પાથરવી.એના ઉપર મસાલો પછી રીંગણ પાથરવા. ફરી પાપડી અને મસાલો.....
    હવે શક્કરિયા,બટાકા,રતાળું ના તળેલા ટૂકડા પાથરવા. એની ઉપર પાપડી
    અને ઊંધીયા નો મસાલો પાથરવો.

    ઊંધીયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    શરૂઆતમાં ૫ મિનિટ ગેસ ફાસ્ટ રાખી પછી ગેસ ધીમો કરી એના ઉપર ડીશ ઢાંકી એના ઉપર પાણી રાખવું..... ૫ મિનિટ પછી ઢાંકણ ખોલી મુઠીયા ગોઠવો.... હવે ઢાંકણ ઢાંકી ને થવા દો

    ઊંધીયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ketki Dave
Ketki Dave @ketki_10
પર January 14, 2022 16:20
Ahmedabad

ટિપ્પણીઓ (19)

Indrani Chatterjee
Indrani Chatterjee @Indracook_17023452
January 18, 2022 17:15
Grt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
  2. કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
  3. લસૂની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
  4. પાંવ ભાજી (Paav Bhaji Recipe In Gujarati)
  5. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  1. કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
  2. શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
  3. દાળિયા ની ચીકી (Daliya Chiki Recipe In Gujarati)
  4. ફણગાવેલા મગ ની ભેળ (Fangavela Moong Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15876302
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close