કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12

#MS

#MS

વધુ વાંચો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12

#MS

#MS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
  • ૨૫૦ ગ્રામ સુરતી પાપડી
  • ૨૫૦ ગ્રામ મિર્ચી પાપડી
  • ૨૫૦ ગ્રામ વાલોર પાપડી
  • ૫૦૦ ગ્રામ તુવેરના નાં દાણા
  • ૪૦૦ ગ્રામ નાના લીલાં રવૈયા
  • ૧ કિલોનાની બટાકી
  • ૨૦૦ ગ્રામ રતાળુ
  • ૨કાચા કેળા
  • ૨૦૦ ગ્રામ સુરણ
  • ૩-૪ નંગશક્કરિયાં
  • ૩-૪ નંગ લીલા મરચાં મોટા
  • લાલ મરચું,મીઠું,ધાણા જીરું,હળદર,ગરમ મસાલો,જરૂર મુજબ
  • ૧ઝૂડી મેથી
  • ૨ કપ ઘઉંનો કરકરો લોટ મુઠીયા માટે
  • લીલું લસણ
  • ૧/૪ ચમચી અજમો
  • ૧/૪ ચમચી હિંગ
  • ૫૦૦ ગ્રામ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેથી નાં મુઠીયા બનાવવા માટે લોટ,મોણ,મરચાં ને લસણ ની પેસ્ટ,મીઠું,મરચું,હળદર નાખી લોટ બાંધી મુઠીયા વાળી ગરમ તેલ માં તળી લેવા.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધી પાપડી ને સમારી લેવી.,સુરણ,રતાળુ,કાચા કેળા,શક્કરિયાં ને સમારી તળી લો.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રવૈયા ને કાપા પાડી લો,પછી બટાકા ને રવૈયા તળી લો.

  5. 5

    એક કૂકર માં તેલ મૂકી અજમો નાંખી,હિંગ,ને લીલું લસણ નાખી બધું શાક નાખી હલાવી લો પછી મરચાં,મુઠીયા નાખી મસાલો કરી થોડું પાણી નાખી ૫ થી ૬ સિટી બોલાવી લો

  6. 6

    પછી એક તપેલા માં કાઢી તેના પર ફરીથી ગરમ કરી તેલ રેડો.કોથમીર નાખી સર્વ કરો

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mittu Dave
Mittu Dave @Mittu12
પર January 14, 2022 07:30

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 8th for વાલોર પાપડી

Keywords

ઊંધિયું

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
  2. કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
  3. લસૂની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
  4. પાંવ ભાજી (Paav Bhaji Recipe In Gujarati)
  5. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  1. કાળા તલ ના લાડુ (Black Tal Ladoo Recipe In Gujarati)
  2. ખીચડો (Khichdo Recipe In Gujarati)
  3. મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
  4. પંચરત્ન ચીકી (Panchratna Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15876723
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close