કાશ્મીરી કાવા (Kashmiri Kava Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક તપેલી માં 4 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું.
- 2
હવે જ્યારે પાણી ઉકડવાનું શરૂ થાય ત્યારે તેમાં બધા જ તેજાના ને મસાલા નાખતું જવું... પણ કેસર નાખવું
- 3
હવે આ પાણી ને 2 ગ્લાસ જેટલું પાણી બળી જાય ત્યાં સુધી ઉકળવા દેવું.
- 4
હવે છેલ્લી 5 મિનિટ કેસર નાખી ને ઉકાળવું.. અને ત્યાર બાદ આ કાવા ને ઠંડી ની ઋતુ માં ગરમ ગરમ પીવા નો આનંદ માણવો.. જેનાથી તમારી ઠંડી ઉડી જશે અને સ્વાસ્થ્ય પણ સારું બનશે...🤗🤗
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15899157




ટિપ્પણીઓ (2)