ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)

Veena Gokani @veenagokani
ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાના લોટમાં ૨ ચમચી તેલ,૨ ચમચી મલાઈ, મીઠું,આદુ મરચાની પેસ્ટ, દહીં,લીંબુ બધું નાંખી સહેજ કઠણ પણ ચકરી પાડી શકાય તેવો લોટ બાંધવો જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું.
- 2
તળવા માટે તેલ ગરમ મૂકવું.એક થાળી માં ત્રણ ચાર ચકરી પાડી લેવી.ગરમ તેલ માં નાખી ગેસ મિડિયમ ફલેમ કરી બધી ચકરી બ્રાઉન કલર ની થાય તે રીતે તળી લેવી. વચ્ચે વચ્ચે ૩ /૪ ચકરી પાડી લેવી અને તળતા જવી.બધી ચકરી એક સાથે પાડવી નહિ.નહીતો સુકાઈ જશે.
- 3
ચકરી મધ્યમ તાપે તળવી.બહુ ફાસ્ટ કે ધીમા તાપે નહિ.નહિતર ચકરીમાં તેલ રહી જશે.
- 4
લીંબુ ને દહીંની ખટાશ થી ચકરી એકદમ ટેસ્ટી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15904752



ટિપ્પણીઓ (2)