દમ હાંડી પનીર (Dum Handi Paneer Recipe In Gujarati)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_

#WK4
#WEEK4
#વિન્ટર કિચન ચેલેન્જ
#દમ હાંડી પનીર
#Paneer Recipe
#curd Recipe

દમ હાંડી પનીર (Dum Handi Paneer Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#WK4
#WEEK4
#વિન્ટર કિચન ચેલેન્જ
#દમ હાંડી પનીર
#Paneer Recipe
#curd Recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ થી ૫
  1. ૩૦૦ ગ્રામ - પનીર
  2. ૨ નંગ- ડુંગળી
  3. ૨ ચમચી- ઘી
  4. ૪ નંગ- ઈલાયચી
  5. ૪ નંગ- લવિંગ
  6. ૨ ટુકડા- તજ
  7. ૧ નંગ- તમાલપત્ર
  8. ૧/૨ કપ - દહીં
  9. ટૂકડો - આદુ
  10. ૪ નંગ- લીલાં મરચાં
  11. કળી - લસણ
  12. ૨ ચમચી- ધાણાજીરુ
  13. ૧ ચમચી- જીરું પાઉડર
  14. ૧ ચમચી- કાળા મરી પાઉડર
  15. સ્વાદ મુજબ-મીઠું
  16. ૧/૨ કપ - પાણી
  17. ૪ ચમચી- દૂધ ની તાજી મલાઈ
  18. ૧ ચમચી- ગરમ મસાલો
  19. ૧/૪ કપ - ફુદીના ના પાન કે ૨ નાની ચમચી ફુદીના નો પાઉડર
  20. ૧/૪ કપ - કોથમીર
  21. એલ્યુમિનિયમ ફોઈલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પનીર ને ત્રિકોણાકાર કાપી લો.
    આદુ-મરચાં, લસણની પેસ્ટ બનાવી લો.

  2. 2

    ડુંગળી ની સ્લાઈસ કરી,તેલ માં તળી ને ઠંડી કરી પેસ્ટ બનાવી લો સરસ બદામી રંગ ની પેસ્ટ તૈયાર.

  3. 3

    પેન માં ઘી ગરમ કરી ઈલાયચી, તજ,લવિંગ, તમાલપત્ર ઉમેરી ને હલાવો પછી તેમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરી ને સાંતળો.

  4. 4

    પછી તેમાં આદુ-મરચાં-લસણની પેસ્ટ ઉમેરી ને સરસ સાંતળો.દહીં ઉમેરી ને સરસ હલાવી લો.

  5. 5

    ૨ મિનિટ પછી તેમાં ધાણાજીરુ, જીરું પાઉડર, મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને મિક્સ કરો,પાણી ઉમેરી ને હલાવી લો ને પછી ૧ ઉભરો આવે પછી પનીર ના ત્રિકોણાકાર પીસ ઉમેરી દો.

  6. 6

    ગરમ મસાલો, ફુદીના પાઉડર(ફુદીનો ન હતો એટલે)અને કોથમીર ઉમેરી ને હળવાં હાથે મિક્ષ કરી લો.

  7. 7

    ૧\૨ કપ તાજી મલાઈ ઉમેરી ને પેન ને એલ્યુમિનિયમ ફોઈલ લગાવી ઢાંકણ ઢાંકી ને ૧૫ મિનિટ માટે ધીમી આંચ પર રાખો.

  8. 8

    ૧૫ મિનિટ પછી ફોઈલ હટાવીને ગરમાગરમ સ્વાદિષ્ટ 'દમ હાંડી પનીર 'તૈયાર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
પર
Cooking isn’t just something I do — it’s a piece of my heart, served on a plate.From the sizzle of spices in hot oil to the quiet joy of kneading dough with my hands, every dish I make carries a story, a memory, a feeling. Whether it's comfort food on rainy days or something bold that sparks curiosity, cooking is how I express love, creativity, and care.Each ingredient, every flavor, speaks of passion — not just for food, but for the smiles it brings, the moments it creates, and the warmth it spreads.✨ This isn’t just food. It’s a part of me.Come join my journey:https://www.instagram.com/krishna_recipes_?igsh=MXIzdzYwMXJ0Nno3OQ==
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes