સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ની દાળ, અડદ દાળ અને ચોખા ને ધોઈ ને 5 થી 6 કલાક માટે પલાળી લો
- 2
હવે એને મિક્સર મા દાળ નું પાણી કાઢી દહીં નાખી પીસી લ્યો. પાણી જરૂર પડે તો જ નાખવું. બેટર એકદમ થીક રાખવું. હવે આ બેટર ને 7 થી 8 કલાક માટે આથો લાવા રાખી દો
- 3
આથો સરસ આવી જાય એટલે આદુ મરચા ની પેસ્ટ, હળદર, હિંગ, મીઠુ ઉમેરી એકદમ સરસ હલાવી લેવું. હવે સ્ટીમર ને ગરમ કરવા મૂકી એમાં થાળી ને તેલ થી ગ્રીસ કરી રાખવી
- 4
હવે આ મિશ્રણ મા ઇનો એડ કરી એક ચમચી પાણી નાખી એકદમ મિક્સ કરવું અને ગરમ સ્ટીમર મા મૂકી 15 મિનિટ થવા દેવુ
- 5
થઇ જાય એટલે તવેથા વડે કાઢી પ્લેટ મા રાખી ઉપર થી લોચો મસાલો, કોથમીર, સેવ અને ડુંગળી વડે ગાર્નિશ કરવું અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15915876




ટિપ્પણીઓ (7)
Hi dear!!
All your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊