રાંધવાની સૂચનાઓ
- 1
બટેકી અને રીંગણ ને ધોઈ સાફ કરી કાપા પાડી દેવા
- 2
લીલુ લસણ અને લીલા ધાણાને ઝીણા કાપી લેવા
- 3
એક બાઉલમાં લસણ લીલા ધાણા ધાણા-જીરુનો પાઉડર લાલ મરચું મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરો
- 4
તૈયાર કરેલ મસાલાને રીંગણ અને બટાકા માં ભરી દેવું
- 5
હવે કુકરમાં તેલ ગરમ કરી રીંગણ અને બટેટાનો વઘાર કરવો
- 6
એક સીટી વગાડવી તૈયાર છે ભરેલા રીંગણ બટાકા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15918863








ટિપ્પણીઓ