ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#WK5
અમારા ઘર માં બધાં ને ખુબ ભાવે છે ને કરવા ની મજા આવે એમા પણ શિયાળામાં કરૂ એટલે જુદા જુદા સલાડ પીરસવા ગમે

ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)

#WK5
અમારા ઘર માં બધાં ને ખુબ ભાવે છે ને કરવા ની મજા આવે એમા પણ શિયાળામાં કરૂ એટલે જુદા જુદા સલાડ પીરસવા ગમે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1વાટકો ચણા નો લોટ
  2. 1વાટકો છાશ
  3. રૂટિન મસાલા
  4. જરૂર મુજબ તેલ
  5. આદું મરચાં લસણ ની પેસ્ટ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 1 ચમચીશેકેલું જીરુ
  8. ચપટીસોડા
  9. 1ચમચી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ ચણાનો લોટ લઈ તેમાં બધાં મસાલા કરો ને ચપટી સોડા નાખી ડપકા નું ખીરૂ તૈયાર કરો. તેને એટલું ફેટો કે પાણી માં નાખો તરત ઉપર આવી જાય. તો વધુ ડપકા સોફટ થશે

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી તેમાં ડપકા તળીલો.

  3. 3

    પછી એક કડાઈ માં તેલ મૂકી તેમાં હીંગ નો વધાર કરી તેમાં છાશ ને ચણાના લોટ નું મિશ્રણ તેમાં વધારો ને થોડું પાણી નાખી ઉકળવા દો પછી તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ નાખી દો. એકદમ ઉકળે એટલે ડપકા નાખી કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes