સૌપ્રથમ ઢોકળાના ખીરામાં સાજીનાં ફૂલ એડ કરવા તેમાં દૂધી ખમણેલી એડ કરવું ત્યારબાદ એક લોયામાં તેલ મૂકી રાઈ જીરું હિંગ એડ કરી ખીરું પાથરવું ચડી જાય એટલે તેમાં પલટાવી દેવું મસ્ત ગરમાગરમ હાંડવો તૈયાર
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ