કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#SF
નવસારી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ

#SF
નવસારી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ

વધુ વાંચો

પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#SF
નવસારી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ

#SF
નવસારી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 4 નંગબાફેલા બટાકા
  2. 1/4 કપસમારેલી કોથમીર
  3. 1 ટી સ્પૂનઅધકચરા ખાંડેલા આખા ધાણા
  4. 1 ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  5. 1 ટી સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  6. 1 ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  7. 1 નંગસમારેલું લીલું મરચું
  8. 8-10મીઠા લીમડાનાં પાન
  9. 1 ટેબલ સ્પૂનગ્રીન ચટણી
  10. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  11. 3-4 ટેબલ સ્પૂનતેલ
  12. 1/2 ટી સ્પૂનરાઈ
  13. 1/2 ટી સ્પૂનજીરુ
  14. 1/4 ટી સ્પૂનહીંગ
  15. 1/4 ટી સ્પૂનહળદર
  16. 1 ટી સ્પૂનખાંડ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. 1& 1/4 કપ ગરમ પાણી
  19. ગ્રીન ચટણી માટે:-
  20. 1 કપસમારેલી કોથમીર
  21. 2 નંગલીલી મરચી
  22. 5-6કળી લસણ
  23. 1/2 ટી સ્પૂનજીરુ
  24. 1/2 નંગલીંબુ નો રસ
  25. 1/4 ટી સ્પૂનસંચળ
  26. 1 ટી સ્પૂનતેલ
  27. મીઠું સ્વાદ મુજબ
  28. પાણી જરૂર મુજબ
  29. સર્વિસિંગ માટે:-
  30. પાવ
  31. ગ્રીન ચટણી
  32. તળેલા મરચાં
  33. કાંદા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકાને બાફી લેવા અને ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી લેવી અને ઉપરના બીજા બધા ઘટકો ની તૈયારી કરી લેવી

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરુ,હિંગ, સમારેલા લીલા મરચા અને મીઠા લીમડાનો વઘાર કરવો પછી તેમાં આદુ-મરચાં-લસણની પેસ્ટ નાખી 1મિનિટ સાંતળો. પછી તેમાં હળદર અને અધકચરા ખાંડેલા આખા ધાણા ઉમેરી બરોબર મિક્સ કરી લો.

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી પછી તેમાં બાફેલા બટાકા ના પીસ ઉમેરી બરોબર મિક્સ કરી લો.

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં 1 કપ ગરમ પાણી ઉમેરી ઢાંકણું ઢાંકી ને 8-10 મિનિટ માટે ચડવા દેવું.

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગ્રીન ચટણી માટે ના બધા ઘટકો મિક્સર જારમાં લઈ જરૂર પ્રમાણે પાણી ઉમેરી ચટણી બનાવી લેવી. અને મરચાને તળી લેવા.

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં 1 ટેબલ સ્પૂન ગ્રીન ચટણી, મીઠું અને ખાંડ ઉમેરી બરોબર મિક્સ કરી લો. (જરૂર હોય તો ગરમ પાણી ઉમેરવું.)

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી 5 મિનિટ ધીમા તાપે ગેસ પર રાખો. પછી ગેસ બંધ કરી લેવો.

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર થયેલા શાકને પાવ, કાદાં, તળેલા મરચાં અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર April 05, 2022 13:26

ટિપ્પણીઓ (26)

Shital Solanki
Shital Solanki @shital_solanki
May 03, 2022 10:12
Yummy dishish
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રાજા રાણી પરોઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
  2. અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati)
  3. ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Poori Recipe In Gujarati)
  4. દાળવડા (Dalvada Recipe in Gujarati) (Jain)
  5. લસણ ની સુકી ચટણી (Lasan Dry Chutney Recipe In Gujarati)
  1. સાબુદાણાની ચકરી (Sabudana Chakri Recipe In Gujarati)
  2. મેગી સ્ટ્રીટ સ્ટાઇલ (Maggi Street Style Recipe In Gujarati)
  3. મેથી ની ભાજી ના મૂઠિયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
  4. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15919860
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close