કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓસામણ (Osaman Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓસામણ (Osaman Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓસામણ (Osaman Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#WK5
આજે મે ઓસામણ બનાવ્યું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે

#WK5
આજે મે ઓસામણ બનાવ્યું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે

વધુ વાંચો

ઓસામણ (Osaman Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#WK5
આજે મે ઓસામણ બનાવ્યું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે

#WK5
આજે મે ઓસામણ બનાવ્યું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  • 1 કપતુવેર દાળ કોરી
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1/4 ચમચીતેલ
  • 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  • 1/2 ચમચીધાણજીરૂ પાઉડર
  • 1નાનો ટુકડો આદુ
  • 2લીલા મરચાં
  • 1 ચમચીગોળ
  • 1/2નીબું નો રસ
  • વઘાર માટે ___
  • 1 ચમચીઘી
  • 1/2 ચમચીરાઈ
  • 1/6 ચમચીહીંગ
  • 5-6મીઠા લીમડા ના પાન
  • 1 ચમચીકોથમીર
  • 1 ચમચીકોપરાનું છીણ
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર ની દાળ ને ધોઈ 30 મિનિટ પલાળી રાખવી ત્યાર બાદ કૂકર માં દાળ,મીઠું,હળદર અને તેલ ઉમેરી 3 વિશલ વગાડી બાફી લેવી અને તેનું પાણી નિતારી લેવું

    ઓસામણ (Osaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓસામણ (Osaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓસામણ (Osaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે દાળ ના પાણી ને ગરમ કરવા મૂકવું ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું અને મીઠું ઉમેરવું હવે આદુ ને છીણી લો અને લીલા મરચા ના ટુકડા કરી લો પછી દાળ માં ઉમેરો

    ઓસામણ (Osaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓસામણ (Osaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓસામણ (Osaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમાં ગોળ અને લીબું નો રસ ઉમેરવો હવે એક કડાઈમાં માં ઘી ગરમ કરવું તેમાં રાઈ ઉમેરવી રાઈ તતડે પછી મીઠા લીમડાના પાન ઉમેરવા અને વઘાર તૈયાર કરી દાળ માં ઉમેરો હવે 2 થી 5 મિનિટ ઉકળવા દેવું પછી ગેસ બંધ કરી ઉપર થી કોપરા નું છીન ઉમેરવું

    ઓસામણ (Osaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓસામણ (Osaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓસામણ (Osaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગરમ ગરમ ઓસામણ ને સર્વ કરવું

    ઓસામણ (Osaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓસામણ (Osaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઓસામણ (Osaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓસામણ (Osaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર January 30, 2022 17:59
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
January 31, 2022 02:02
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઓસામણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  2. મેરી બિસ્કિટ ચોકલેટ (Marie Biscuit Chocolate Recipe In Gujarati)
  3. ચીઝ અંગૂરી સબ્જી (Cheese Angoori Sabji recipe in Gujarati)
  4. કાજુ અંજીર મિલ્કશેક (Kaju Anjeer Milkshake Recipe In Gujarati)
  5. ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
  1. પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)
  2. વઢવાણી મરચાં નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
  3. તુવેર દાળ ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
  4. સુરતી લોચો
https://cookpad.wasmer.app/in-gu/recipes/15929162
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close