ઓસામણ (Osaman Recipe In Gujarati)

hetal shah @cook_26077458
#WK5
આજે મે ઓસામણ બનાવ્યું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર ની દાળ ને ધોઈ 30 મિનિટ પલાળી રાખવી ત્યાર બાદ કૂકર માં દાળ,મીઠું,હળદર અને તેલ ઉમેરી 3 વિશલ વગાડી બાફી લેવી અને તેનું પાણી નિતારી લેવું
- 2
હવે દાળ ના પાણી ને ગરમ કરવા મૂકવું ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું અને મીઠું ઉમેરવું હવે આદુ ને છીણી લો અને લીલા મરચા ના ટુકડા કરી લો પછી દાળ માં ઉમેરો
- 3
ત્યાર બાદ તેમાં ગોળ અને લીબું નો રસ ઉમેરવો હવે એક કડાઈમાં માં ઘી ગરમ કરવું તેમાં રાઈ ઉમેરવી રાઈ તતડે પછી મીઠા લીમડાના પાન ઉમેરવા અને વઘાર તૈયાર કરી દાળ માં ઉમેરો હવે 2 થી 5 મિનિટ ઉકળવા દેવું પછી ગેસ બંધ કરી ઉપર થી કોપરા નું છીન ઉમેરવું
- 4
હવે ગરમ ગરમ ઓસામણ ને સર્વ કરવું
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓસામણ (Osaman recipe in Gujarati)
ઓસામણ, લચકો દાળ અને ભાત એ ખૂબ જ ટેસ્ટી અને પચવામાં હલકો ખોરાક છે.પૂરણપોળી સાથે પણ હું ઓસામણ જ બનાવું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK5#week5Sonal Gaurav Suthar
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5 જામનગર વાસી ઓને ફટાફટ વાનગી બનાવવાનું કહી એ તો ખીચડી અને ઓસામણ અચૂક બનાવે, આજે મેં ખીચડી અને ઓસામણ બનાવ્યું તો ખૂબજ ટેસ્ટી બન્યુ, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ઓસામણ (Osaman recipe in Gujarati)
#WK5 ઓસામણ,જેને સુપ પણ કહેવાય છે.દાળ બાફી ને ઉપર નું પાણી હોય તેમાંથી બનાવવામાં આવે છે.પચવામાં ખૂબ જ હલકું જેથી બિમાર અને નાનાં- મોટાં માટે ખૂબ જ સારું.જે મગ,ચણા,ભાત,દાળ માંથી બને છે.અહીં તુવેર દાળ નું ઓસામણ બનાવ્યું છે.જે પૌષ્ટિક હોય છે. Bina Mithani -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5#Week5#Cookpadindia#Cookpadgujarati ટ્રેડિશનલ ટેસ્ટી મગનું ઓસામણ / ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ટેસ્ટી Ramaben Joshi -
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5ઓસામણ ને ભાત એ ખુબ હલકું ફૂડ છે ખવામાં ખુબ testy હોય વહે અને ઓસામણ સાથે લાંચકો દાળ અને ભાત પીરસવા માં આવે છે. Daxita Shah -
-
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
#SFR શ્રાવણ માસ પૂરો થવા આવ્યો છે...ઉપવાસ પછીના દિવસે આપણે હળવો ખોરાક લેવાનું પસંદ કરતાં હોઈએ છીએ...મેં રૂટિન કરતા કંઈક જુદી જ ફ્લેવર અને જુદા સ્વાદ વાળું મગનું ઓસામણ બનાવ્યું છે. તેમાં ફુદીના, કોથમીર અને સંચળ ની ફ્લેવર આપી છે જેનાથી જલ્દી પાચન થઈ જાય અને મોં નો સ્વાદ સુધરે છે.એટલું ચટપટું લાગે છે કે બાળકો અને વડીલો હોંશે થી તેનો સ્વાદ માણે છે Sudha Banjara Vasani -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આજે મે ત્રણ દાળ ને મિક્સ કરી ત્રેવટી દાળ બનાવી છે જે ખૂબ જ હેલઘી છે અને બનાવમાં પણ ખૂબ સરળ છે hetal shah -
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#winterkitchenchallenge#WEEK5#WK5ઓસામણ એ ગરમ પ્રવાહી પીણું છે, વાનગી છે જે દેખાવમાં રસમ જેવી લાગે પણ તેના જેટલી તીખાશ ધરાવતી નથી. તુવેર દાળના પાણીનો ઓસામણ અને વધેલી દાળ નો લચકો ભાત સાથે ખૂબ જામે છે...છાશ લોટ ની આંટી વાળુ ઓસામણ પણ ટેસ્ટી લાગે છે. Krishna Mankad -
તુવેર દાળ ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5 #week5ઓસામણ ખૂબ જ હેલ્ધી કહેવાય છે. કોઈ મોટી બિમારી માં થી સાજા થયા પછી બહુ ભારે ખોરાક ન લેવામાં આવે ત્યારે એ વખતે તુવેર દાળ અથવા મગ નું ઓસામણ ખૂબ લેવું જ સારું . નાના બાળકો ને પણ શરૂઆત માં દાળ કે મગ નું ઓસામણ આપવામાં આવે છે ્ Kajal Sodha -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5સૌરાષ્ટ્રનું ફેમસ દાળનું ઓસામણ Juliben Dave -
-
તુવેર દાળ નું ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5#week5,#ઓસામણ..તુવેર દાળ ના ઓસામણ પ્રવાહી અને પોષ્ટિક ખોરાક છે , વિવિધ દાળ અને કઠોર થી બનતા ઓસામણ પ્રોટીન રીચ હોય છે. મે તુવેર ની દાળ ના ઓસામણ બનાયા છે Saroj Shah -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5આજે મેં ઓસામણ બનાવ્યું.જે ખાવામાં એકદમ હેલ્ધી અને ઝટપટ બની જાય તેટલી સરળ વાનગી છે. Sonal Modha -
છૂટ્ટી ખીચડી ઓસામણ
#WK5#WinterKitchenChallenge#ઓસામણ #છૂટ્ટી_ખીચડી#તુવેરદાળ_ચોખા_ની_છૂટ્ટી_ખીચડી #Cookpad#Cookpadindia #Cookpadgujarati#Cooksnapchallengeછૂટ્ટી ખીચડી ઓસામણકચ્છી - ગુજરાતી નાં ઘરે તુવેર દાળ અને ચોખા માં થી બનતી છૂટ્ટી ખીચડી સાથે ઓસામણ, તેનાં જ પાણી માં થી બનતું જ હોય છે. બનાવવામાં ખૂબજ સરળ, સ્વાદ માં લાજવાબ અને પચવામાં હલકું, એવી દેશી ભાણું પીરસું છું.. નાના બાળકો થી મોટા વૃધ્ધ વ્યક્તિઓ ને પચવામાં હલકી ખીચડી સાથે ખૂબજ પૌષ્ટિક ઓસામણ, નો સ્વાદ માણો. Manisha Sampat -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujaratiઆજે મે ગુજરાતીયો ના ઘર માં રોજ બનતી ગુજરાતી દાળ બનાવી છે અમારા ઘરે તો રોજ સવારે બને જ આ દાળ ટેસ્ટી અને હેલ્ધી પણ ખૂબ હોઈ છે hetal shah -
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
ઓસામણ એટલે દાળ નું પાણી અલગ કરી બનાવામાં આવે છે. ઓસામણ બાળકો ને અપાતું સૌથી પહેલો ખોરાક ગણી શકાય પરંતુ બાળકો થી લઈને વૃદ્ધ વડીલ સૌ કોઈ માટે એટલું જ ગુણકારી છે. પચવામાં ખૂબ જ હલકું અને શક્તિ વર્ધક તેમજ માંદગી દૂર કરે છે. મે મગ નું ઓસામણ બનાવ્યું છે, પરંતુ પસંદગી મુજબ તુવેરદાળ, ચોખા વગેરે બનાવી શકાય છે.#WK5 Ishita Rindani Mankad -
-
સાત્વિક ગુજરાતી દાળ (Satvik Gujarati Dal Recipe In Gujarati)
#DR આજે મારા ઘરે શ્રાદ્ધ નિમિતે ભોજન બનાવિયું હતું તેમાં મે સાત્વિક ગુજરાતી દાળ બનાવી ખૂબ જ ટેસ્ટી બને છે આમ તો ગુજરાત માં તો લગભગ બધા ના ઘરે ગુજરાતી દાળ બને જ છે અમારા ઘરે પણ રોજ બને છે પણ મે આજે રેસ્ટોરન્ટ માં બને એવી રીતે ઘરે દાળ બનાવી છે hetal shah -
-
-
ઓસામણ
#કાંદાલસણ તુવેરની દાળનો ઓસામણ એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સુપાચ્ય વાનગી છે તને ભાત સાથે પીરસવામાં આવે છે ઓસમણ બનાવવા માટે તુવેરની દાળના પાણીનો ઉપયોગ થાય છે. લીલા મસાલાનો ઉપયોગ કરીને ઓસામણ બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી બનાવવા કાંદા લસણ નો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. Bijal Thaker -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5#week5#ઓસામણ ઓસામણ હલકુ અને પોષ્ટિક ખોરાક છે , ઓસામણ ને પ્રવાહી ખોરાક તરીકે આપાય છે. Saroj Shah -
-
મિક્સ દાળનું ઓસામણ (Mix Dal Osaman Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ ઓસામણ વજન ઘટાડવા, ચુસ્તી અને સ્ફૂર્તિ માટે આરોગ્યપ્રદ, ખાટુ - મીઠું અને તીખુ ઓસામણ, ગુજરાતી ટ્રેડિશનલ ડીશ છે. આ ફેવરેટ ડીશ ભાત અથવા ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે. ખીચડી - ઓસામણ એક આરોગ્યવર્ધક આહાર છે. ઓસામણ ને સૂપ ની જેમ પણ લઈ શકાય છે. સ્વાદિષ્ટ ઓસામણ સરળતાથી ઝટપટ ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનાવી શકાય છે. Dipika Bhalla -
છૂટ્ટી ખીચડી ઓસામણ (Chhuti Khichdi Osaman Recipe In Gujarati)
#Fam #ઓસામણ #છૂટ્ટી_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveછૂટ્ટી ખીચડી ઓસામણઆ એક કચ્છ ગુજરાત નું મનપસંદ દેશી ભોજન છે. સાદી , સરળ રીત, પણ સ્વાદ સાથે પૌષ્ટિક આહાર છે. મારા મમ્મી પાસે થી શીખી છું. એમની યાદ માં આ રેસીપી એમને ડેડીકેટ કરૂં છું. મારા પરિવારમાં પણ બધાં ને ભાવે છે. ખાટાં મીઠાં ઓસામણ સાથે છૂટ્ટી ખીચડી ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Manisha Sampat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15929162
ટિપ્પણીઓ