મોરૈયો (Moraiya Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15947945
સૌથી પહેલા મોરૈયાને ધોઈ લો હવે એક પેનમાં તેલ મૂકો તેમાં જીરું એડ કરો પછી લીલા મરચાં નાખો હવે એક ગ્લાસ પાણી એડ કરો
હવે તેમાં મોરૈયા એડ કરો પછી સિંધવ મીઠું નાખો હવે પાંચ મિનિટ થવા દો ગરમ સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ