ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

#FFC1
#Week1
#Cookpadindia
#Cookpadgujarati
આજે મે ગુજરાતીયો ના ઘર માં રોજ બનતી ગુજરાતી દાળ બનાવી છે અમારા ઘરે તો રોજ સવારે બને જ આ દાળ ટેસ્ટી અને હેલ્ધી પણ ખૂબ હોઈ છે
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1
#Week1
#Cookpadindia
#Cookpadgujarati
આજે મે ગુજરાતીયો ના ઘર માં રોજ બનતી ગુજરાતી દાળ બનાવી છે અમારા ઘરે તો રોજ સવારે બને જ આ દાળ ટેસ્ટી અને હેલ્ધી પણ ખૂબ હોઈ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગદાણા ને પાણી મા પલાળી રાખો હવે તુવેર દાળ ને ધોઈ 1/2 કલાક પલાળી રાખો ત્યાર પછી ટામેટું અને હળદર ઉમેરી કૂકર માં 3 વિશલ લગાવી બાફી લો
- 2
હવે બાફેલી દાળ ને બ્લેન્ડર થી વલોવી લો હવે એક કડાઈ માં તેલ લઇ ગરમ કરો પછી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે પછી મીઠા લીમડા ના પાન,લાલ સુકા મરચા, હીંગ અને હળદર ઉમેરો
- 3
હવે તેમાં લાલ મરચું ઉમેરી તરત જ બાફેલી દાળ માં આ વઘાર ઉમેરી દો અને મિક્સ કરો હવે તેમાં મીઠું અને ધાણાજીરૂ ઉમેરો અને મિક્સ કરો પછી આંબોડીયું ઉમેરી દો
- 4
હવે પલાળેલા શીંગદાણા,ગોળ અને આચાર મસાલો ઉમેરો પછી મિક્સ કરી દાળ ને ઉકાળો
- 5
હવે દાળ બરાબર ઉકડી જાય એટલે તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરો અને બાઉલ માં કાઢી સર્વ કરો
- 6
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ